શોધખોળ કરો
અમદાવાદઃ યુવકે પત્નિને 'તુ જાડી થઈ ગઈ છે' કહીને શારીરિક સંબંધો બાંધવાના કર્યા બંધ ને બીજી યુવતી સાથે બાંધ્યા સંબંધ, પછી શું થયું?
1/4

પોલીસે આ બન્નેનું કાઉન્સેલિંગ કર્યું પરંતુ પતિ છૂટાછેડા આપવા માટે અડગ રહ્યો હતો. પરિણીતા જ્યારે તેના પતિના ઘરે તેનો સામાન લેવા ગઈ ત્યારે પતિ અને યુવતી ઘરમાં હાજર હતા. બંનેએ પરિણીતાને ગાળાગાળી કરી સામાન લેવા દીધો ન હતો. યુવતીએ પરિણીતાને જણાવ્યું હતું કે, તારા પતિ પર મારો અધિકાર છે.
2/4

જોકે આ ફોટા વિશે પૂછતા યુવતીને પતિએ માર માર્યો હતો. અન્ય યુવતી સાથે અફેર હોવાને કારણે છુટાછેડા માટે દબાણ કરતો હતો. આ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ અરજી આપી હતી.
Published at : 25 Jan 2019 10:13 AM (IST)
Tags :
AffairView More





















