શોધખોળ કરો

અમદાવાદઃ સગીરા સાથે બોયફ્રેન્ડ અને મિત્રે માણ્યું સેક્સ, પછી બેભાન કરીને શું કર્યું ? જાણો વિગત

1/7
અમદાવાદઃ નવા કૃષ્ણનગર બાપા સીતારામ ચોક પાસેથી આવેલા વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માંથી કોથળામાંથી છોકરીની લાશ મળી આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો હોવાનું બહાર આવ્યું છે.

2/7
 પોલીસને ફ્લેટમાંથી પાણીની બોટલ, કોલડ્રિંકસની બોટલ અને ચાદર મળ્યાં હતાં તેથી ડ્રીંક્સમાં કશુંક ભેળવીને સગીરાને બેભાન કરાઈ હોવાનું દેખાતું હતું. પોલીસને માહિતી મળી હતી કે રિતેશ તથા રણજીત સ્પ્રેની બોટલો લઇ આવ્યા હતા અને સ્પ્રે છાટી દુર્ગંધ દૂર કરવાની કોશીષ કરી હતી. ગંધ દૂર ન થતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યાં હતાં.

3/7
પોલીસ તપાસ કરી રહી હતી તે જ વખતે માયા ત્યાં આવી હતી. તેની પૂછપરછમાં જણાવ્યું કે ત્રણ દિવસ પહેલાં રણ‌િજતે ફ્લેટની ચાવી રીતેશ પંચાલ નામના યુવકને આપી હતી. પોલીસે રણ‌િજત, રીતેશની તપાસ કરીને તેમને ઝડપી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે સેક્સ માણ્યા પછી સગીરાને બેભાન કરીને હત્યા કરાઇ હતી.

4/7
પોલીસને જાણવા મળ્યું કે, 3 મહિના પહેલાં પ્રેમલગ્ન કરીને રણ‌િજતસિંહ ઝાલા અને માયા ફલેટમાં ભાડેથી રહેવા આવ્યાં હતાં. ફ્લેટના રહીશોના કહેવા મુજબ ચાર દિવસ પહેલાં રણજિત અને માયા મકાનને તાળું મારીને બહાર ગયા હતા તે સમયે કોઇ યુવક ફ્લેટમાં અવરજવર કરતો હતો.

5/7
હત્યાના દિવસે પણ સગીરા સાથે બંનેએ દુષ્કર્મ આચરીને સેક્સ માણ્યું હતું. વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માં બહુ દુર્ગંધ મારે છે તેવો ફોન સ્થાનિકોએ પોલીસને કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે ફલેટનું તાળું તોડી તપાસ કરતાં છોકરીની વિકૃત લાશ કંતાનના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી.

6/7
પોલીસને મળેલી માહિતી પ્રમાણે રીંકુને રિતેશ પંચાલે પ્રેમના બહાને ફસાવી હતી. રિતેશ પંચાલ સાબરકાંઠાથી રીંકુને ભગાડીને અમદાવાદ લાવ્યો હતો. ત્યારબાદ અમદાવાદમાં સગીરાને સેક્સ રેકેટમાં ધકેલી દીધી હતી. રિતેશ ગ્રાહકો લઈ આવતો અને રીંકુને તેમની હવસ સંતોષવાની ફરજ પાડીને ઘૃણાસ્પદ કાર્ય કરાવતો.

7/7
પોલીસે રિતેશ પંચાલ અને રણજીત ઝાલા નામના બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મરનાર છોકરીનું નામ રીંકુ મકવાણા હતું. રીંકુ મકવાણા સગીરા હતી અને હત્યાના દિવસે બંને આરોપીઓએ તેની સાથે સેક્સ માણીને પોતાની હવસ સંતોષી હતી. પછી બંનેએ સગીરાને બેભાન કરીને તેની હત્યા કરી નાંખી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

Embed widget