શોધખોળ કરો
રાજ્યના રાજકારણમાં ગ્લેમરઃ મોદી માટે ન્યુડ થનારી મેઘના NCPમાં જોડાઈ, જાણો કોણ છે મેઘના
1/9

વડોદરાઃ શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી છે અને તેના ભાગરૂપે સેક્સી મોડલ મેઘના પટેલને પાર્ટીમાં લેવાઈ છે. મેઘના સેક્સી મોડલ છે અને તે 2014ની લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ન્યુડ ફોટો આપીને ચમકી હતી.
2/9

મેઘનાનો જન્મ નડિયાદમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશભાઈ પટેલ અને માતાનું નામ નિરૂબેન છે. મેઘના વડોદરાની વિદ્યા વિકાસ સ્કૂલ અને પછી એમ.એસ. યુનિવર્સિટીમાં ભણી છે. ભણવામાં હોંશિયાર મેઘના બી.કોમ. થયેલી છે. એ પછી તેણે વડોદરામાં બાળકો માટે કલામેઘ એકેડમી પણ શરૂ કરી હતી.
Published at : 01 Aug 2016 10:11 AM (IST)
View More





















