શોધખોળ કરો

નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં ગુજરાત આવે ત્યારે ક્યાં કરશે રાત્રિ રોકાણ? જાણો કાર્યક્રમની નવી વિગતો

1/6
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સતત ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં ફરી એક વખત ગુજરાતનો પ્રવાસ ખેડવાના છે ત્યારે તે કચ્છની મુલાકાત લઈને દેશનાં તમામ રાજ્યોના રમતગમત પ્રધાનોનાં પરિવારોને મળે અને તેમની શિબિરને સંબોધે તેવી શક્યતા છે.

2/6
વડાપ્રધાનની હાજરીમાં અંતિમ દિવસે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોદીની યાત્રાને અનુલક્ષીને સલામતીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા અત્યારથી જ સુરક્ષાનાં પાસાં તપાસાઇ રહ્યાં છે અને ટૂંક સમયમાં જ કેન્દ્રની ટીમ પણ કચ્છ આવશે.

3/6
ગુજરાતના પ્રવાસન વિભાગના અધિકારી હૈદરે આ અંગેની કચ્છના વહીવટી તંત્રને સૂચના આપી છે. સેમિનારમાં 700 જેટલા ડેલિગેટસ હાજર રહેવાના હોવાથી કલેકટર તરફથી ધોરડોના તમામ ટેન્ટ, ભૂંગા અને ભીરંડિયારાથી ધોરડો સુધીના તમામ ખાનગી રિસોર્ટ પણ ત્રણ દિવસ સુધી રિઝર્વ રાખવાની સૂચના અપાઇ છે.

4/6
આ ઉપરાંત આશાપુરા ગ્રુપ ઓફ કંપની દ્વારા ભૂજોડી ખાતે તૈયાર થયેલી સંસદભવનની આબેહૂબ પ્રતિકૃતિને પણ ખુલ્લી મૂકે તેવી શક્યતા છે. વડાપ્રધાનની ધોરડો ખાતે 20, 21, 22 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી દેશના પ્રવાસન, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના તમામ રાજ્યોના પ્રધાનોની તેમના પરિવાર સાથે શિબિર યોજાશે.

5/6
મોદીની મુલાકાતને લઇને કચ્છના વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 20-21 જાન્યુઆરીએ મોદીનો કાર્યક્રમ ગોઠવાય એ રીતે હાલ તૈયારીઓ ચાલી રહી છે. તેઓ ભૂજ ખાતે ભૂજિયાની તળેટીમાં 150 કરોડના ખર્ચે ભૂકંપમાં મૃત્યુ પામનારાંઓની યાદમાં નિર્માણ પામતા સ્મૃતિ વનનું લોકાર્પણ કરે તેવી પણ સંભાવના છે.

6/6
મોદી 21 જાન્યુઆરીએ ખોડલધામના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. પાટીદારોને રીઝવવાના ભાજપના પ્રયાસોના ભાગરૂપે ખોડલધામના કાર્યક્રમમાં મોદીની હાજરીનો તખ્તો ગોઠવાયો છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કચ્છના ધોરડો ખાતે રાત્રિરોકાણ કરે તેવી શક્યતા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget