શોધખોળ કરો

ભરૂચ પાસે નર્મદા પરના નવા કેબલ સ્ટેઈડ બ્રિજ પર લેવાશે તોતિંગ ટોલ ટેક્સ, સુરત-મુંબઈ જવું પડશે મોંઘું

1/7
રેગ્યુલર ટ્રિપ કરતાં વિહિકલના દર 50 ટ્રિપ પ્રમાણે માસિક દર ફિકસ કરાયા છે. જેના હેવી વિહિકલના રૂ.4.625 હેવી વિહિકલ ફોર એકસલ,3.800 કોમર્શિયલ વિહિકલ 2645 અને 2425, લાઇટ કોમર્શિયલ વિહિકલ 1155 અને કાર અને જીપ માટે રૂ.715 લેવામાં આવશે.

2/7
લાઇટ કોમર્શિયલ વિહિકલ માટે રૂ.35 અને 50 બસ અને ટ્રક ટુ એકસલ માટે રૂ.75 અને રૂ.110 થ્રી એકસલ વિહિકલ માટે રૂ.80 અને રૂ.120 હેવી વિહિકલ 115 થી 170 અને ઓવરસાઇઝ વિહિકલ માટે રૂ.140 થી રૂ.210 રહેશે.

3/7
હવે મુલદ ચોકડી પર નવું ટોલ પ્લાઝા બનતાં જૂના અને નવા સરદાર બ્રિજ પર વાહનચાલકોએ ચાર વર્ષ પછી ટોલ ટેકસ ભરવો પડશે. ટોલ ટેકસના દર કાર, જીપ, એલએનવી વન વે ટ્રિપ માટે રૂ.20 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30 રહેશે.

4/7
બ્રિજનો ઉપયોગ કરવા સ્થાનિક વાહનચાલકોને પણ મહિને રૂ.245નો ખર્ચ કરવો પડશે. જ્યારે જીપ અને કારચાલકે રૂ.30 અને માસિક રૂ.715નો ખર્ચ કરવો પડશે. વાહનચાલકોના માથે વાર્ષિક રૂ.૭પ કરોડનું ભારણ આવશે.

5/7
અમદાવાદ: ભરૂચની નર્મદા નદી ઉપર બનેલા નવ નિર્મિત કેબલ સ્ટે બ્રિજ પરથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી ટોલ ટેકસ વસૂલવાનું શરૂ કરાશે. જેના કારણે બાય રોડ સુરત અને મુંબઇ જવા વાહનચાલકોએ વધુ એક ટોલ ટેકસ ચૂકવવો પડશે.

6/7
નવા ટેકસ ઉઘરાવવા માટે 18 લેન બનાવવામાં આવશે. માત્ર નર્મદા બ્રિજ જ નહીં સરદાર બ્રિજ ઉપરથી પણ ટોલ વસૂલવાનું શરૂ કરાશે. નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના કારણે વર્ષ 2013માં ઝાડેશ્વર ટોલ પ્લાઝા બંધ કરાયું હતું.

7/7
નર્મદા નદી પર 370 કરોડના ખર્ચે દેશનો સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટેકસની વસૂલાત માટે ટેન્ડરિંગ કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. ટેન્ડરમાં જણાવ્યા મુજબ વાહનચાલકો પાસેથી વન ડે ટ્રિપ માટે રૂ.20થી રૂ.140 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30થી રૂ.200 સુધીની જોગવાઇ કરાઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget