શોધખોળ કરો

સુરત પાસના નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપતી વખતે કર્યા કેવા ધડાકા ? જાણો વિગત

1/7
અમદાવાદઃ દિવાળી પહેલાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા નીખિલ સવાણીએ નવા વરસની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નીખિલ સવાણીએ પાટીદારના હિતમાં ભાજપમાં જોડાયો હોવાની વાત કરતાં કહ્યું કે, “મારે દુખની સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજ સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે.

2/7
નીખિલ સવાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે, નરેન્દ્ર પટેલ એક નાના પરિવારથી આવે છે તેમ છતાં તેને 1 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી સમાજનો સાથે આપ્યો, તે માટે તેમને હું અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તે યોગ્ય જ છે.

3/7
બે અઠવાડીયા પહેલાં ભાજપમાં જોડાયેલાં નીખિલ સવાણીએ સોમવારે ઓચિંતી પ્રેસ કોન્ફરન્સ કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાતત કરી છે. નીખિલ સવાણીએ ભાજપ પર સોદાબાજી કરતાં હોવાનો આક્ષેપ કરી કહ્યું કે, ભાજપના લોકો સોદાબાજી કરે છે. પોતાના પક્ષમાં ભેળવવા માટે તેઓ કરોડો રૂપિયાની લ્હાણી કરે છે.

4/7
સોમવારે અમદાવાદમાંપ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં નીખિલ સવાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ થઈ શકે છે પરંતુ મનભેદ નહીં. મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો.

5/7
ભાજપમાંથી રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માગીશ. પ્રયાસ કરીશ કે હાર્દિક પટેલને રાહુલ ગાંધીનો સાથે મળે. નરેન્દ્ર પટેલે રવિવારે સાંજે 7 વાગ્યે ભાજપમાં સામેલ થયાં અને રાત્રે 11 વાગ્યે તેઓ મીડિયાને જણાવ્યું કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થવા માટે એક રૂપિયાની ઓફર કરી છે.

6/7
આ ઉપરાંત તેણે કહ્યું કે, ભાજપ સરકારે ચાર મુદ્દા અંગે ખાતરી આપી તેના આધારે જ ભાજપમાં સામેલ થયો હતો પરંતુ મને લાગે છે કે આ મુદ્દાઓ પર કોઈ જ કામ નથી થતું. ભાજપ પાટીદાર સમાજને મૂર્ખ બનાવી રહી છે. જે પણ પાર્ટી પાટીદારનો સાથે આપશે હું તેની સાથે જ જઈશ.

7/7
સવાણીએ કહ્યું કે, સવાણીએ વધુમાં કહ્યું કે, મને ભાજપમાં સામેલ થવાના કોઈ જ પૈસા નથી મળ્યાં જો પૈસા જ લેવાં હતા તો હું દોઢ વર્ષ પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગયો હોત. નીખિલ સવાણીએ કોંગ્રેસ અંગે જણાવ્યું કે, જો મારે કોંગ્રેસમાં જવું હોત તો હું ભાજપમાં આવત જ નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget