શોધખોળ કરો
પાસના કન્વીનર પંકજ પટેલનું મોત અકસ્માત નહીં પણ રાજકીય હત્યાઃ હાર્દિકનો આક્ષેપ, બીજું શું કહ્યું?
1/3

તેણે લખ્યું છે કે, ગુજરાત રાજ્યમંત્રી જયંતિ કવાડીયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ગામડાઓમાં આ જ મારો ભાઈ પંકજ સભા કરતો. તેણે લખ્યું છે કે, આ મૃત્યુ સામાન્ય નહીં હત્યા છે. ભાજપ તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે અને જવાબ મળશે. પાટીદાર સમાજના શહીદ યુવાનોના પરિવારની હાય લાગશે.
2/3

હાર્દિકે પંકજ અંગે ફેસબૂક પેજ પર લખ્યું છે કે, સુરતમાં પ્રધાનમંત્રીના રોડ શોથી ૪૦૦ કિલોમીટરથી વધારે લાંબો રોડ શો હળવદમાં એક રૂપિયાના ખર્ચ વગર કર્યો. ૫૦ હજાર પાટીદાર યુવાનો એકઠા કરવામાં આ મારો વ્હાલો પંકજ મહેનતમાં હતો. આજે અમારી વચ્ચે નથી. ભાજપ વાળાઓએ એની હત્યા કરાવી નાખી કેમ કે, આ પંકજે ખનીજ ચોરી બંદ કરાવી હતી.
Published at : 25 Apr 2017 10:42 AM (IST)
View More























