શોધખોળ કરો
સેક્સ પાવર વધારવા જયેશ વાપરતો ખાસ ટ્યુબ, છોકરીના ગુપ્તાંગ પર લગાવવાથી થઈ શું અસર. જાણો
1/7

વડોદરાઃ પોતાની વિદ્યાર્થીની પર રેપ કરનારા પારુલ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટી ડૉ. જયેશ પટેલની સેક્સ લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. જયેશ પટેલ લાંબા સમય સુધી સેક્સ માણવા માટે ઝાયલોકેન (જેલી) નામની ટ્યૂબનો ઉપયોગ કરતો હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. વડોદરા પોલીસે શહેરના સેકસોલોજિસ્ટ પાસેથી કેટલીક જાણકારી મેળવી હતી.
2/7

નોંધનીય છે કે પીડિતાએ પણ પોતાની ફરિયાદમાં જયેશ પટેલે તેના ગુપ્તાંગમાં ટ્યૂબ લગાવી હોવાની વાત કરી હતી. જોકે, પોલીસને જયેશ પટેલે ઉપયોગમાં લીધેલી ટ્યૂબ મળી શકી નથી.
Published at : 07 Jul 2016 10:05 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















