શોધખોળ કરો

18 ડિસેમ્બર પહેલા જીતવા માટે BJP કરશે EVM માં ગરબડી: હાર્દિક પટેલ

1/4
તમને જણાવી દઈએ કે કૉંગ્રેસે 18 ડિસેમ્બરે મતગણતરી દરમિયાન 25 ટકા VVPAT પરચીને ઈવીએમ સાથે મેળવાની માગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

2/4
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે થશે. ત્યારે એક્ઝિટ પોલમાં ભાજપને મળી રહેલી જીતને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે ઈવીએમ પર ગરબડીની આશંકા વ્યક્ત કરી છે. હાર્દિકે કહ્યુ કે જો ઈવીએમ સાથે ગરબડી નહીં કરવામાં આવે તો ભાજપ ચૂંટણી હારશે.

3/4
તેના બાદ હાર્દિકે બીજી ટ્વિટ કરી લખ્યું કે “ગુજરાતમાં ભાજપનો હારનો મતલબ છે ભાજપનું પતન. ઈવીએમમાં ગરબડી કરીને ભાજપ ગુજરાત ચૂંટણી જીતશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હારશે જેથી કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે.”

4/4
હાર્દિકે શનિવારે ભાજપ પર આરોપ લગાવતા એક ટ્વિટ કરી કહ્યું કે 18 ડિસેમ્બર પહેલા શનિવાર અને રવિવારની રાતે ભાજપ ઈવીએમ સાથે ગરબડી કરવા જઈ રહી છે. હાર્દિકનો દાવો છે કે જો ઈવીએમ સાથે ગરબડી નહીં થાય તો ભાજપને 82 બેઠકો મળશે. ભાજપ ચૂંટણી હારી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Embed widget