શોધખોળ કરો

દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ અને રાહુલ સામે શું ઉઠાવ્યા સવાલ? જાણો

1/6
બાંભણિયાએ કહ્યું, હાર્દિક કોંગ્રેસનો હાથો કેમ બની રહ્યો છે ? બોટાદ ના કાર્યક્ર્મ માટે NCPએ 81 લાખ આપ્યા હતા એ કાર્યક્ર્મ ના થયો એટલે એ શહીદ પરિવારો ને આપવાનું નક્કી થયું હતું પણ એ હજુ નથી આપવામાં આવ્યા.

2/6
શહીદ પરિવનારના મળેલા દાન અંગે પણ બાંભણિયાએ સવાલો ઉઠાવ્યા હતા કે શહીદ પરિવાર માટે 81 લાખ નું દાન મળ્યું છે એ ક્યાં ગયું અને કેમ શહિદ પરિવાર ને મળ્યું નથી ?

3/6
દિનેશ બાંભણિયાએ કહ્યું રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલે ત્રણ વખત અંગત મુલાકાત કરી છે. હાર્દિકે રોબર્ટ વાડરા સાથે પણ મુલાકાત કરી છે. આજ થી 4 મહિના પહેલા હાર્દિકની રોબર્ટ વાડરા સાથે મુલાકાત થઈ હતી. બાંભણિયાએ સવાલ ઉઠાવ્યા છે કે આવી સ્થિતિ શુ કામ ? હાર્દિક કહે છે કે મને કોંગ્રેસ ગમતી નથી તો કઈ મજબૂરી છે.

4/6
કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે મોટો અન્યાય કર્યો છે. હાર્દિક ખુલાસો કરે ભાજપના અન્યાય અને અત્યાચાર સામે કોંગ્રેસ કયા સન્માન આપવાની વાત કરે છે ?

5/6
દિનેશ બાંભણિયાએ કહ્યું, રાહુલ ગાંધી જે ઘણા સમયથી ગુજરાત પ્રવાસ દરમિયાન હોઈ કોઈ શહીદ પાટીદાર પરિવારની મુલાકાત લીધી નથી. અમારી રજૂઆતો છતાં રાહુલ ગાંધી નથી આવ્યા.

6/6
અમદાવાદ: દિનેશ બાંભણિયાએ કૉંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા છે. દિનેશ બાંભણિયાએ કહ્યું ગુજરાત કોંગ્રેસ દ્વારા જે આધારે અનામત લાવવાની વાત ભરતસિંહ સોલંકીએ કરી તે વાહિયાત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget