શોધખોળ કરો

‘અમે પટેલોએ ગુજરાતમાં ભાજપને સત્તા અપાવી છે, હવે અમે જ તેમને ધૂળચાટતા કરી દેવાના છીએ’

1/5
હાર્દિકે ભાજપને મહિલા વિરોધી ગણાવતાં કહ્યું કે, કેન્દ્રમાં યુપીએનુ શાસન હતું ત્યારે ભાજપે દિલ્હીના નિર્ભયા કેસને ચગાવ્યો હતો. હવે સમગ્ર ગુજરાતમાં નિર્ભયા જેવા કેસો થઇ રહ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં શું થયું ? ત્યારે ભાજપ શા માટે એ લોકોનો અવાજ નથી ઉઠાવતો ?

2/5
હાર્દિકે કહ્યું છે કે બધાને શિક્ષણના નામે ભાજપ નફો કમાવવાની વિચારધારાને આગળ ધપાવે છે. ખેડૂતો માટે ભાજપે શું કર્યુ ? હાર્દિકે કહ્યું કે આપણા ભાઇઓ સરહદે લડે છે, પણ તેમને સારું ખાવાનું પણ નથી મળતું. યુવાનો શિક્ષણની ગુણવતાની ફરિયાદ કરી કરે છે, લોકોને રોજગાર મળતા નથી તો ભાજપ સરકાર શું કરે છે ?

3/5
હાર્દિક પટેલે કેજરીવાલની આપ કે કોંગ્રેસમાં જોડાવા અંગે કોઇ ફોડ પાડ્યો નથી. એ જ રીતે પોતે સ્વતંત્ર લડાઇ લડશે કે પછી નીતિશ કુમાર કે અખિલેશનો ટેકો લેશે તે અંગે પણ મૌન રાખ્યું. આ મુદ્દે તેમણે કહ્યું કે, થોભો અને રાહ જુઓ પણ એક બાબત સ્પષ્ટ છે કે હું ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી દઇશ.

4/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી નાંખવાનો હુંકાર કરતાં કહ્યું છે કે, અમે પટેલોએ ગુજરાતમાં ભાજપને સત્તા અપાવી છે, હવે અમારે તેમને ધૂળચાટતા કરી દેવાના છે. ગુજરાતની ભૂમીના એક પુત્ર તરીકે હું ગુજરાતને આ વચન આપું છું.

5/5
અમદાવાદના એક અંગ્રેજી અખબારને આપેવી મુલાકાતમાં 23 વર્ષના હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે હું 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનાં રાજકીય સમીકરણો બદલી નાખીશ. હાર્દિક પટેલે કહ્યું છે કે મને લાગે છે કે પોતે જનતાની નાડ પારખે છે અને ભાજપનો સફાયો કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget