શોધખોળ કરો
હાર્દિકે મોદીની સ્ટાઈલમાં 3 D હોલોગ્રામ ટેકનોલોજીથી સભાનો વિચાર કેમ પડતો મૂકવો પડ્યો ? જાણો રસપ્રદ કારણ
1/5

વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રસારણ કરાયું તેમાં વિડીયો ક્વોલિટી એટલી સારી નહોતી. જો કે લોકોએ કોઈ ફરિયાદ નહોતી કરી કેમ કે હાર્દિકનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાતો હતો. મોદીએ 2012ની વિધાનસભા અને 2014 લોકસભા ચૂંટણીમાં 3 ડી હોલોગ્રામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંખ્યાબંધ ચૂંટણી સભાઓને સંબોધી હતી.
2/5

ભાયાવદરના પટેલ સમાજ મેદાન ખાતે હાર્દિકની સભા માટે ચાર મોટા એલઈડી સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા. હાર્દિકે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત લોકોને 39 મિનિટ માટે સંબોધન કર્યું હતું. આ ચાર એલઈડી સ્ક્રીન લગાવવામાં પાસને 32,000 રૂપિયાનો ખર્ચ થયો હતો અને એ સિવાય બીજો કોઈ ખર્ચ થયો નહોતો.
Published at : 21 Nov 2016 10:04 AM (IST)
View More





















