શોધખોળ કરો

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, જાણો શું છે કાર્યક્રમ

1/5
ખેડૂતો પાસેથી જમીન મેળવવાની કાર્યવાહી કપરી બની રહી છે. જેના કારણે આગામી ચૂંટણી પહેલા કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ પાડવામાં સરકાર અસહાયતા અનુભવી રહી છે.

2/5
કચ્છમાં આવેલી 350 કિલોમીટર લાંબી બ્રાન્ચ કેનાલનું હાલ 214 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ જમીનની અનઉપલબ્ધતા છે. બ્રાન્ચ કેનાલ બાંધવા માટે ખેડૂતોની ખાનગી જમીનોને સંપાદન કરવું પડે તેમ છે. તેની સામે નવો જમીન સંપાદન ધારો સરકાર માટે મુશ્કેલી ઉભી કરી રહ્યોં છે.

3/5
આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન મોદી 22,મેના રોજ ગાંધીનગર ખાતે એક દિવસનું રોકાણ કરે તેવી સંભાવના છે. અહીં તેઓ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપના આગેવાનો પાસે તેમના કામકાજ અને ચૂંટણી સંબંધિત રણનીતિ પર રિપોર્ટ માંગી શકે છે.

4/5
અમદાવાદઃ આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપને જીત અપાવવા માટે પોતે જ કમાન સંભાળવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રયાસમાં વડાપ્રધાન મોદી આગામી 23 મે,ના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.

5/5
વડાપ્રધાન મોદી 23,મેના રોજ ગાંધીનગર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કચ્છના ભચાઉમાં નર્મદાના પાણીને ડેમમાં ઠાલવવા સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી

Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ

રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે

ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન

વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ

ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

Embed widget