શોધખોળ કરો

અ'વાદ: ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, યુવતી સહિત 10 ઝડપાયા

1/4
2/4
પોલીસે કોલ સેન્ટરમાંથી કમ્પ્યૂટર, મેજિક જેક વગેરેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ અમેરિકન નાગરિકોને કોલ કરી લોન ભરવાનું જણાવી જો લોન ન ભરવી હોય તો સેટલમેન્ટના બહાને પૈસા પડાવતા હતા. પોલીસે હાલ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જે ઓફિસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું તે ઓફિસનો મિલકતવેરો ન ભરતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વર્ષ પહેલાં સીલ કરવામાં આવી હતી. સીલ કરાયેલી ઓફિસનું સીલ તોડી આ કોલ સેન્ટર શરૂ કરાયું હતું.

3/4
મળતી વિગતો અનુસાર, એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં આવેલા કેવન્યા કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. જેના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ જે.એસ. કંડોરિયા અને તેમની ટીમે વહેલી સવારે ઓફિસ પર દરોડો પાડયો હતો. પોલીસે કોલ સેન્ટરના સંચાલક પ્રશાંત અને સોહેલ સહિત દસ લોકોને ઝડપી લીધા હતા. એક યુવતી પણ ઝડપાઇ હતી.

4/4
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર પોલીસે રેડ મારી હતી. સાગર ઠક્કર કોલ સેન્ટર કાંડ બાદ શહેરમાં ચાલતા અનેક કોલ સેન્ટરો પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાતાં બંધ થઇ ગયાં છે. આંબાવાડી વિસ્તારમાં ચાલતાં આવા એક ગેરકાયદે કોલ સેન્ટરને એલિસબ્રિજ પોલીસે ઝડપી લીધું છે. પોલીસે આ મામલે કોલ સેન્ટરના બે સંચાલક, એક યુવતી સહિત દસ લોકોની ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget