શોધખોળ કરો

અમદાવાદઃ ફરિયાદ કરવા આવેલી યુવતી સાથે કોન્સ્ટેબલે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?

1/5
અંતે પ્રિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ શૈલેષ પટેલ સામેબળાત્કાર, છેતરપિંડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ગત ૪ એપ્રિલે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, હજુ સુધી આ કેસમાં કોન્સ્ટેબલ શૈલેષ પટેલની ધરપકડ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

2/5
જોકે, શૈલેષે પત્નીને છૂટાછેડા ન આપતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. દરમિયાન શૈલેષે સંબંધ ચાલુ રાખવા જબરદસ્તી કરી હતી. આથી કંટાળેલી પ્રિયાએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શૈલેષ કોન્સ્ટેબલ હોવાથી ફરિયાદ લેવાતી નહોતી.

3/5
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોલીસ કોસ્ટેબલે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત યુવતીએ કોન્સ્ટેબલ સામે છેતરપિંડી અને મારી નાંખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદ કરી છે. કોન્સ્ટેબલે પરાણે સેક્સસંબંધ રાખવાની માગણી કરતાં આ યુવતીએ અગાઉ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

4/5
શૈલેષે પોતે અપરણીત હોવાનું કહીને પ્રિયા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. દરમિયાન પ્રિયાને શૈલેષ પરણીત હોવાનું અને તેના સંતાનો હોવાની જાણકારી મળી હતી. આથી બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. જોકે, શૈલેષે પત્નીને છૂટાછેડા આપી બાળકોને છોડી દેવાનું કહીને ફરી એકવાર લગ્નની લાલચ આપી હતી અને સંબંધો ચાલું રાખ્યા હતા.

5/5
આ અંગેની વિગત એવી છે કે, પૂર્વ વિસ્તારમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) કોઈ કેસમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગઈ હતી. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો શૈલેષ મહાદેવભાઈ પટેલ(ઉ.વ.39) યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને આ પછી બંને અવાર-નવાર મળવા લાગ્યા હતા. શૈલેષે પ્રિયાને પોતે અપરણીત હોવાનું જણાવી લગ્નની લાલચ આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget