શોધખોળ કરો

બોપલમાં બંધ કોલ સેન્ટરમાં પોલીસના દરોડામાં યુવક-યુવતી કેવી હાલતમાં પકડાયા, જાણો

1/5
 અમદાવાદ: કોલ સેન્ટરનું નામ પડે એટલે પોલીસ કોઈપણ જાતનું જોખમ લેતી નથી અને કાર્યવાહી કરે છે. સાઉથ બોપલમાં એક કોલ સેન્ટર ચાલતું હોવાની વિગત મળતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના R.R. સેલે દરોડો પાડ્યો હતો. પણ, બંધ જણાતાં કોલ સેન્ટરમાંથી એક યુવક અને એક યુવતી દારૂનો નશો કરતાં પકડાઈ ગયા હતાં.

2/5
અમદાવાદ રૂરલ પોલીસના R.R. સેલના PSI એસ.એન. રામાણી અને ટીમે બાતમીના આધારે સાઉથ બોપલમાં સોબો સેન્ટર સનસિટી કોમ્પલેક્સમાં ‘આઈ ફેર ઈન્ફોટેક, એમ્પાવરીંગ ધ ઈન્ટરનેટ જનરેશન’ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. નકલી કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીથી પોલીસની ટીમે દરોડો પાડ્યો તે ઓફિસમાંથી કોમ્પ્યૂટર્સ, લેપટોપ અને અન્ય કોમ્પ્યૂટરની સાધનસામગ્રી મળી આવી છે.

3/5
ઓફિસમાંથી સંચાલક યુવતી પલકબહેન પ્રકાશભાઈ પટેલ (રહે. ગાલા સ્વિંગ, સાઉથ બોપલ) અને કુલદિપ ભરતભાઈ મહેતા (રહે. આકૃતિ સોસાયટી, જોધપુર ગામ, અમદાવાદ) દારૂનો નશો કરતાં મળી આવ્યાં હતાં. બન્ને સામે પાસ પરમીટ વગર દારૂનો નશો કરવા અંગે નવા કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કોલ સેન્ટર અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.

4/5
 આ ઓફિસમાંથી કોલ સેન્ટર નથી મળ્યું પણ લીડ, સ્ક્રીપ્ટ અને અન્ય સામગ્રી મળતાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

5/5
આ સામગ્રીની ચકાસણી કરતાં વિદેશમાં કોલ કરવા માટેની લીડ, સ્ક્રીપ્ટ મળી આવ્યા હતા. તેમજ ડેસ્કટોપ ફોરમેટ મારીને ડિલીટ કરાઈ હોવાનું જણાતાં તમામ સામગ્રી કબજે કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget