શોધખોળ કરો
‘લુબાન’ વાવાઝોડાની અસર ગુજરાત પર પડશે કે નહીં? જાણો વિગત
1/5

ભરૂચ: અરબી સમુદ્રમાં ઓમાનના કાંઠા વિસ્તારમાં ઉદભવેલા લુબાન નામના વાવાઝોડાને કારણે ભરૂચના દહેજ બંદર સહિત ગુજરાતના દરિયાકાંઠાના દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. દરિયામાં 70થી 80 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
2/5

દહેજ બંદરે 5 જેટલી ખાનગી જેટી કંપનીઓ આવેલી છે. જ્યારે દહેજ બંદરે હાલ 4 જહાલ લાંગરેલા છે. હાલ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શનિવારે 9.2 મીટરની ભરતી સવારે જોવા મળી હતી. 122 કિમીનો ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠો આવેલો છે. વાવઝોડાના કારણે 80 કિમીની ઝડપે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા છે.
Published at : 14 Oct 2018 09:23 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















