શોધખોળ કરો

હાર્દિક પર બનેલી ફિલ્મ પર સરકારે લગાવી રોક, પ્રોડ્યુસરે કોની માંગી મદદ

1/3
ફિલ્મના પ્રોડ્યુસરે લખેલા પત્રમાં તેમણે એક ચોંકાવનારી વાત કરી છે. તેમને જણાવ્યું કે, ચૂંટણી નજીક હોવાથી સરકાર આ ફિલ્મ રિલિઝ થવા દીધી નહોતી. કારણ કે ભાજપને પોતાની વોટબેંક તૂટી જવાનો ડર હતો. તેમજ 2017ની ચૂંટણીમાં હારી જવાનો પણ ડર છે. જેના કારણે વિપક્ષી નેતા હોવાના કારણે રાહુલ ગાંધીને આ મુદ્દે યોગ્ય મદદરૂપ બનવા તેમણે અપીલ કરી છે.

2/3
કેસર ભવાની ફિલ્મ પ્રોડક્શનના નામે ફિલ્મનું નિર્માણ કરનારા દીપક સોનીએ રાહુલ ગાંધીને પત્ર પાઠવી એવી રજૂઆત કરી કે મારા જીવનની તમામ મૂડી ખર્ચી મેં ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારનું નિર્માણ કર્યું છે. જેમાં પાટીદાર આંદોલનની સત્ય હકીકત રજૂ કરી છે. સેન્સર બોર્ડ પર સરકાર આ ફિલ્મ રિલિઝ નહીં થવા માટે દબાણ કરે છે.

3/3
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને કેન્દ્રમાં રાખી સુરતના પ્રોડ્યુસરે ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદાર ફિલ્મ બનાવી હતી. પરંતુ આ ફિલ્મ સરકારે રિલિઝ થવા દીધી નહોતી. આખરે આ ફિલ્મના પ્રોડ્યુસરે રાહુલ ગાંધીને પત્ર લખીને આ ફિલ્મ રિલિઝ થાય તે માટે મદદ માંગી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget