શોધખોળ કરો
રાહુલ ગાંધીએ કોંગ્રેસના 3 ધારાસભ્યો અને 6 કાર્યકરોનું કેમ કર્યું ખાસ સન્માન ? જાણો વિગત

1/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર માનસિંહ ડોડિયાનું સન્માન કર્યું હતું.
2/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમીત ચાવડાનું સન્માન કર્યું હતું.
3/11

કોંગ્રેસે શક્તિ પ્રોજેક્ટ હેઠળ કોંગ્રેસ માટે કાર્યકરોની નોંધણી ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટ હેઠળ સૌથી વધું સભ્યોની નોંધણી કરનારા ગુજરાત કોંગ્રેસના 3 ધારાસભ્યો અને 6 કાર્યકરોનું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
4/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું સન્માન કર્યું હતું.
5/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર ભીખુભાઈ સોલંકીનું સન્માન કર્યું હતું.
6/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર ડો. ઈરફાન રાઠોડનું સન્માન કર્યું હતું.
7/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર મનોહરસિંહ ગોહિલનું સન્માન કર્યું હતું.
8/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું સન્માન કર્યું હતું.
9/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર હરેશભાઈ વસાવાનું સન્માન કર્યું હતું.
10/11

અમદાવાદઃ લોકસભાની 2019ની ચૂંટણીની કોંગ્રેસ જોરશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. સાથે જ શક્તિ પ્રોજેક્ટમાં સારી કામગીરી કરનાર 3 ધારાસભ્યો અને 6 કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું.
11/11

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર પ્રદીપ મકવાણાનું સન્માન કર્યું હતું.
Published at : 27 Sep 2018 11:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
