શોધખોળ કરો

રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકનારા બીજેપીના મહામંત્રી ઝડપાયો, જાણો વિગત

1/3
રાહુલ ગાંધીએ આ ઘટના વિશે સંઘ-બીજેપીને જવાબદાર ઠેરવતા કહ્યું કે આ મામલાથી તે ડરવાના નથી અને લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. આ તમામ વાતો વચ્ચે પોલીસે રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવાના મામલામાં બીજેપી મહામંત્રી જયેશ દરજીની ધાનેરાથી ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે જયેશ દરજી મુખ્ય આરોપી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતાં. રાહુલ ગાંધી ગાંધી ચોકથી હેલિપેટ જઈ રહ્યા હતા તે સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો.

2/3
અમદાવાદ: ગુજરાતમાં પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે આવેલા કોંગ્રેસ રાહુલ ગાંધીની કાર પર કરેલા પથ્થરમારનો મુદ્દો ગરમાઈ ગયો છે. પોલીસે હાલ રાહુલની કાર પર હુમલો કરનારા યુવા ભાજપના મહામંત્રી જયેશ દરજીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીએ બીજેપી અને આરએસએસને નિશાને બનાવ્યા છે.

3/3
અનિલ ઉર્ફે જયેશ દરજીએ રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંક્યો હતો જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસ જયેશની પૂછપરછ કરી રહી છે. જયેશ દરજી યુવા ભાજપનો મહામંત્રી છે તેવું જાણવા મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget