શોધખોળ કરો

અમદાવાદમાં અવિરત મેઘવર્ષા, મીઠાખળીમાં વૃક્ષ ધરાશાયી થતાં હાલાકી

1/4
2/4
 અવિરત વરસાદને કારણે સોમવારે શહેરની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. વરસાદને પગલે પાણીની ભારે આવક થતા વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા હતા. 137 ફુટે ઓવરફ્લો થતા વાસણા બેરેજની સપાટી હાલ 128.75 ફુટ પહોંચી છે.  વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા.

3/4
અમદાવાદઃ સતત પાંચ દિવસથી અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ અમદાવાદમાં વરસાદ ચાલું જ છે, ત્યારે સવારે નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે મીઠાખળીમાં એક ઝાડ પડી ગયું હતું. આ ઝાડને દૂર કરવા માટે ફાયરબ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા. 

4/4
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર ચાલું રહી હતી. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. જો કે, 24 અને 25મી જુલાઇનાં રોજ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ત્યારબાદ 26 અને 27મીનાં રોજ હળવોથી મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ, ગોતાથી બોપલ સુધી પાણી નહીં મળે

Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ

સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

Embed widget