અમદાવાદઃ ગઈ કાલે રાતે પડેલા ધોધમાર પાંચ ઇંચ વરસાદને કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. આજે સવારે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જુઓ કેવો સર્જાયો છે માહોલ તસવીરોમાં.