શોધખોળ કરો

જીતુ વાઘાણી રાજપૂતોના પગે પડી ગયાઃ અમિત શાહની હાજરીમાં માફી માગીને શું કહ્યું? જાણો વિગત

1/5
ભાવનગર: ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં શનિવાર રાત્રે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

2/5
આ સંદર્ભમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા ગોહિલે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા અમે સૌ આનંદીબેન પટેલના બંગલે ભેગા થયા હતા અને ત્યાંથી અમિત શાહના બંગલે ગયા હતાં. જ્યાં જીતુભાઈ વાઘાણીએ મારી ભૂલ થઈ ગઈ, હું અને દાનસંગમ ોરી મિત્રો હતાં. જે થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું એમ કહ્યું અને અમિતભાઈ બધાં ખોટા કેસો પાછા ખેંચી લેવાની ખાતરી આપી એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી.’

3/5
કારડિયા સમાજની તમામ માગણીઓ સંતોષવાની બાહેંધરી આપવામાં આવતાં રવિવારે બુધેલમાં કારડિયા સમાજના અગ્રણીઓના જમણવારનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, બુધેલમાં સરકારી જમીન મામલે બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરી સામે કેસ થયો હતો. બાદમાં આ કેસમાં તેમને છ મહિનાની સજા થઈ હતી. જેને લઈને કારડિયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો.

4/5
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અગ્રણીઓ દ્વારા અમારી તમામ માગણીઓનો મૌખિક સ્વીકાર કર્યો છે અને તમામ કેસો પાછા ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે. દાનસંગભાઈ મોરીએ ઉમેર્યું હતું કે, પીએમના આદેશ બાદ કારડિયા રાજપૂત સમાજ સાથે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતાં સમાજના ૫૦થી વધુ અગ્રણીઓ ગાંધીનગરમાં હાજર રહ્યાં હતા.

5/5
ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ, બાવળાના કારડિયા રાજપૂતના અગ્રણી કાનભા ગોહિલ, બુધેલના સરપંચ સહિતના અગ્રણીઓ શનિવાર રાત્રે મળ્યા હતા અને બુધેલમાં જમીન મામલે થયેલા વિવાદના સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ માફી માગી લેતા સમગ્ર મામલે સુલેહ થઈ ગઈ હોવાનું કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ અને બુધેલના સરપંચે પણ જણાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget