શોધખોળ કરો

અમદાવાદઃ ચાલુ બસે એસટીના ડ્રાઇવરને આવ્યો હાર્ટઅટેક, જાણો પછી શું થયું?

1/4
જોકે, રસિકસિંહ ઝાલાને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ચાલુ બસે ડ્રાઇવરને અટેક આવતાં બસમાં બેઠેલા પ૩ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતા. જોકે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

2/4
હુમલાની તીવ્રતા સમજી જતાં રસિકસિંહ ઝાલાએ પોતાનો જીવ જાય તે પહેલાં જ બસને રોડની એક સાઇડ પર લઇ ઊભી કરી હતી અને થોડી જ વારમાં ડ્રાઇવર રસિકસિંહ ઝાલા સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યા હતા. આ અંગેની ધ્રાંગધ્રા ડેપોને જાણ કરાતાં અધિકારીઓ તાત્કા‌લિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રસિકસિંહ ઝાલાને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લઇ જવાયા હતા.

3/4
અમદાવાદ: અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર દુદાપુર ગામ પાસે એસટીબસના ડ્રાઇવર બસ ચલાવી રહ્યા હતા, ત્યારે જ તેમને હાર્ટઅટેક આવ્યો હતો. હાર્ટઅટેક આવતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને રોડની સાઇડમાં ઊભી રાખી દીધો હતો. જેને કારણે બસમાં બેઠેલા 53 મુસાફરો બચી ગયા હતા. આ પછી ડ્રાઇવરનું મોત થયું હતું.

4/4
નારાયણ સરોવરથી અમદાવાદ રૂટની એસટી બસ ધ્રાંગધ્રાથી નીકળી અમદાવાદ તરફ આવી રહી હતી. દરમિયાન બપોરે ૩ વાગ્યે હોલ્ડ કરીને રવાના થઇ હતી. 53 મુસાફરોથી ભરેલી આ બસ ધ્રાંગધ્રા-અમદાવાદ ફોરલેન હાઇવે પર દુદાપુર ગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે બસના ડ્રાઇવર રસિકસિંહ ઝાલાને હાર્ટઅટેકનો હુમલો આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget