શોધખોળ કરો

3 માર્ચના રોજ યોજાશે સ્ત્રીઆર્થ-૩ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ

1/3
સ્ત્રીઆર્થ-૧માં ૨૧, અને સ્ત્રીઆર્થ-૨માં ૩૩ વાર્તાઓ બાદ, ત્રીજા ભાગમાં વિવિધ દેશ-શહેર-ગામની, આદિવાસીથી માંડીને મેટ્રો સિટીમાં વસતી સ્ત્રી લેખકોએ, અલગ અલગ સંવેદના વ્યક્ત કરી છે અને વિભિન્ન વિષયો સાથે અનોખી ૩૯ ટૂંકી વાર્તાઓ આલેખી છે. ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાનીના અધ્યક્ષપદે યોજાનારા વિમોચન, વાર્તા પઠન અને વક્તવ્યનાં આ કાર્યક્રમનો વાંચનપ્રેમી મિત્રો લાભ લઇ શકશે.

2/3
”સ્ત્રીઆર્થ”ના સંપાદક, લેખક પ્રતિભા ઠક્કરે પુસ્તક અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અનેક સ્ત્રી લેખકો છેલ્લા ૩ વર્ષ માં, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો થકી જોડાતા ગયા. ધારદાર શબ્દોની અને સામાજિક નિસ્બતવાળા વિષયો પરની ઓનલાઈન મહેફિલો મંડાતી ગઈ, અને ખાસ વાર્તા લેખનના વિવિધ મુકામો પર મળતા રહ્યા છીએ.

3/3
અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે લેખક પ્રતિભા ઠક્કરના સ્ત્રીઆર્થ-૩ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ 3,માર્ચના રોજ સાંજે સાડા ચાર વાગ્યે યોજાશે. કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. પુસ્તકનું વિમોચન જાણીતા કર્મશીલ કવિયત્રી અને લેખિકા સરૂપ ધ્રુવનાં હસ્તે થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget