શોધખોળ કરો

રૂપાણીએ ગુજરાતમાં ક્યાં-ક્યાં નવી GIDC બનાવવાની કરી જાહેરાત, જાણો વિગતે

1/6
ઉપરાંત સરકારે ગારમેન્ટ એન્ડ એપરેલ પોલિસી 2017 જાહેર કરી હતી.

2/6
પુરૂષોને પ્રતિમાસ 3200 રૂપિયા અને 4 હજારની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે.

3/6
નવી જીઆઈડીસીથી 1 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 15 હજાર નવા કારખાના સ્થપાશે.

4/6
અમદાવાદ: ગુજરાતમાં જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ એક બાદ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં ગુજરાતમાં નવી 16 જીઆઈડીસી બનાવવામાં આવશે. આ ઉપરાંત સરકારે નવી ટેક્સટાઈલ અને એપરેલ પોલિસી જાહેર કરીને ગાર્મેન્ટ ઉદ્યોગને બચાવવાની જાહેરાત કરી હતી.

5/6
ગુજરાતમાં 16 નવી જીઆઈડીસી બનાવવામાં આવશે. જેમાં દેવગામ ખીરસરા(લોધિકા), મિતાણા(ટંકારા), ધ્રોલ(જામનગર), મોટી ચિરાઈ(ભચાઉ), વણોદ(પાટડી), છાપી-મગરવાડા(વડગામ), ભગાપુરા(વિરમગામ), શિનાવાડ(મોડાસા), દાહોદ(ખરેડી)(દાહોદ), ઈદ્રણજ(તારાપુર), સાવરકુંડલા(સાવરકુંડલા), લાઠી(લાઠી), નારીગામ(ભાવનગર), મઠીયા(ભાવનગર), મીયાવાડી(બારડોલી) અને બોરાખડી(વ્યારા)માં નવી જીઆઈડીસી બનાવવામાં આવશે તેવું આજે વિજય રૂપાણી જાહેરાત કરી હતી.

6/6
ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં યૂનિટ દીઠ રૂપિયા એકની સહાય, પાંચ વર્ષ સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget