શોધખોળ કરો

લગ્નના બીજા દિવસે દંપતી બાઇક લઈને કાંકરિયા ફરવાં આવ્યું ને પછી શું થયું? જાણો વિગત

1/5
જો કે લગ્નમાં 4 લાખનો ખર્ચો થયો હોવાથી લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે 14 વાહનોની ચોરી કરી હતી. હજી તેની પાસેથી અન્ય ચોરીનો તાગ મળી શકે તેમ છે. ઈરફાને બધા વાહનો ભીડવાળા વિસ્તારોમાંથી ચોર્યા હતા. ભદ્રકાળી બજારમાંથી 9 જ્યારે બીજા વાહનો કાંકરિયામાંથી ચોરી કર્યા હતા. હાલ પોલીસે તમામ બાઈકો રિકવર કરી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

2/5
સાણંદ કોલટ મોમીન ગામનો રહેવાસી ઇરફાન ઉર્ફે સરફરાજ સૈયદના ચાર દિવસ પહેલા લગ્ન થયા છે. તેણે લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે બાઇક ચોરવાનું શરૂ કર્યું હતું. ઇરફાને છેલ્લા ત્રણ મહિનામાં 14 જેટલી વાહનચોરીને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં કારંજ વિસ્તારમાંથી 9 , મણિનગરમાંથી -3, જ્યારે અમરાઇવાડી અને વેજલપુરમાંથી એક-એક બાઇક ચોરી કરી છે.

3/5
4/5
અમદાવાદઃ શહેરનો એક યુવક લગ્નના બીજા દિવસે પોતાન પત્ની સાથે બાઇક પર ફરવા આવ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો અને લોકઅપમાં નાંખી દીધો હતો. નોંધનીય છે કે, ઇરફાન સૈયદ નિકાહ થયા પછી બે દિવસ પહેલા પોતાની પત્ની સાથે ફરવા નીકળ્યો હતો, ત્યારે આ દંપતીને પોલીસે દાણીલીમડા શાસ્ત્રી બ્રિજ નજીક ઊભું રાખ્યું હતું અને પછી યુવકની ધરપકડ કરી હતી. આગળ વાંચો કોણ છે આ યુવક અને તેને શા માટે પકડવામાં આવ્યો?

5/5
ચોરી કરેલા બાઈક ઈરફાન ઘરે લઇ જતો હતો, પરંતુ ગમે તે જગ્યાએ મૂકી રાખતો હતો. ત્યારબાદ તે વાહનના સ્પેરપાર્ટ ખોલીને વેચતો હતો. જો કે, ઈરફાને 3 મહિનામાં ચોરી કરેલા 14માંથી એક પણ આખું વાહન વેચ્યું ન હતું. ઇરફાન બે દિવસ પકડાયો તેના એક દિવસ પહેલા તેના લગ્ન થયા હતા અને જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેની પત્ની તેની સાથે બાઈક ઉપર હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget