શોધખોળ કરો

'વિજય ગુંડો છે અને રોજ નવી નવી છોકરીઓને ફસાવે છે, તું બેટા આનાથી અલગ થઈ જા'

1/4
યુવતીનો આક્ષેપ છે કે, હું બીમાર હોય તો પણ મારી પાસે આવે છે અને મારા પર શક કરે છે. મને એકલી ક્યાંય જવાનું નહીં કરીને જાણે નજરકેદ કરી લીધા હોય તેવી મારી લાઇફ થઈ ગઈ છે. મારા બધા ફ્રેન્ડસર્કલ અને સંબંધીઓને અમારા સંબંધની ખબર હતી. બધા જ મને વિજયના નામથી ચીઢવતા હતા. વિજયે આ પહેલા પણ ઘણી બધી છોકરીઓ સાથે સંબંધો બાંધેલા છે. તેનું નામ ખૂબ જ બદનામ છે.

2/4
દરમિયાન વિજય મારા ઘરની સામે આવી ગયો અને ત્યાં બુમો પાડવા માંડ્યો. મેં તરત જ મમ્મીના ફોનમાંથી કહ્યું કે, તમે શાંતી રાખો. હું તમને પછી ફોન કરું છું. તમે અત્યારે જાવ. મારા પપ્પાએ મને લાફો માર્યો અને મારો ફોન લઈ લીધો, તે માટે વિજય દિવાળીની રાતે ડી.જે. પાર્ટી અને તેના બધા મિત્રો લઈને અમારા ઘરની બહાર રાત્રે ત્રણ વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા અને મારા પિતાને ખૂબ જ ગંદી ગાળો આપી. મને જોરથી આઇ લવ યુ .... કરીને બૂમો પાડી અને મને મેસજ કરીને કહ્યું કે, મારે તારા બાપને મારવો છે. આથી હું ખૂબ ગભરાઈ ગઈ અને મારો ફોન બંધ કરી દીધો.

3/4
અમદાવાદઃ મૂળ ઉનાની અને અત્યારે અમદાવાદમાં રહીને જોબ કરતી એક યુવતીએ ભાજપના નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે, ભાજપના નેતોનો પુત્ર વિજય રાઠોડ તેને મોઢા પર એસિડ ફેંકવાની અને તેના અશ્લીલ ફોટા ફેસબૂક પર મૂકીને બદનામ કરવાની ધમકી આપે છે. અત્યારે આ યુવતી અમદાવાદમાં છે અને તે ભયના માહોલમાં રહી હોવાનું જણાવી રહી છે. ત્યારે યુવતીએ ગઈ દિવાળીની રાતે તેના ઘર પાસે વિજયે મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હોવાનો અને તેના પિતાને મારી નાંખવાની ધમકી આપ્યોનો પણ આક્ષેપ લગાવ્યો છે.

4/4
યુવતીનો આક્ષેપ છે કે, વિજય અને તેના પિતા માથાભારે છે અને તે લોકો મારા પરિવારને હેરાન ન કરે તેના કારણે હું ચુપચાપ બધુ સહન કરતી હતી. જોકે, મારા પિતાને આ વાતની ખબર પડી જતાં તેમણે મને કહ્યું કે, વિજય ગુંડો છે અને રોજ નવી નવી છોકરીઓને ફસાવે છે, તું બેટા આનાથી અલગ થઈ જા. મેં મારા પપ્પાને કહ્યું કે, વિજય પાસે મારી વીડિયો ટેપ છે. આ પછી મારા પપ્પાએ મારી પાસેથી મારો ફોન લઈ લીધો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget