શોધખોળ કરો

24 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના, જાણો ક્યા વિસ્તારમાં પડી શકે છે વરસાદ

1/3
અમદાવાદ: આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સર્જાયેલાં ડીપ ડિપ્રેશનની અસરોને કારણે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

2/3
જયારે અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની અસરોને કારણે આગામી 24 કલાકમાં ખાસ કરીને રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જયારે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

3/3
જો કે, મધ્યપ્રદેશમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન એટલે કે 11, 12 અને 13મી ઓકટોબર દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડીને 35થી 36 ડિગ્રી પહોંચવાને પગલે ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget