શોધખોળ કરો

અમેરિકામાં રહેતી યુવતી FBના માધ્યમથી 8 વર્ષ નાના યુવક સાથે પડી પ્રેમમાં, નવસારી આવી 15 દિવસ માણ્યું સેક્સ, પછી અચાનક શું કર્યું ?

1/7
34 વર્ષની પરીણિતા 15 દિવસ સુધી યુવક સાથે પત્નિની જેમ રહી હતી અને બંનેએ તમામ મર્યાદા વટાવી દીધી હતી. યુવતીના પ્રેમમાં પાગલ યુવકે પછી પરણવાની વાત કરતાં જ અચાનક યુવતી અમેરિકા જતી રહી અને યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખતાં પ્રેમમાં પાગલ યુવકે આપઘાત કરવાની કોશિશ કરી હતી.

2/7
અમદાવાદઃ ફેસબુકના માધ્યમથી અમેરિકામાં રહેતી પોતાનાથી 8 વર્ષ મોટી નવસારીની પરીણિતાના પ્રેમમાં પડેલા અમદાવાદના યુવકે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. ફેસબુક પર પ્રેમ પાંગરતાં આ પરીણિતા નવસારી આવી હતી અને 15 દિવસ સુધી તેણે પોતાનાથી નાના યુવક સાથે કામલીલા ખેલીને સેક્સ સંબંધ બાંધ્યા હતા.

3/7
બીજી તરફ અમેરિકામાં યુવતીના પતિને આ વાતની જાણ થતાં તે પણ આઘાત પામી ગયો હતો. યુવતીએ તેની સામે પોતાના સંબંધોની કબૂલાત કરીને કહી દીધું કે, ભવિષ્યમાં પણ આવું થઈ શકે. પોતાનાં સંતાનોના કારણે ચિંતિત પતિ અત્યારે તો પત્નિને સમજાવવામાં પડ્યો છે.

4/7
યુવતીએ પ્રેમીને બોલાવ્યો ત્યારે પોતે તેની સાથે લગ્ન કરશે તેવું કહ્યું હતું તેથી યુવકે લગ્નની વાત કરી પણ યુવતી એ વાતને ટાળી દેતી. પંદર દિવસની કામલીલા પછી યુવકે લગ્ન મુદ્દે સ્પષ્ટતા માગી ત્યારે યુવતી અચાનક જ બેગ લઈને અમેરિકા જતી રહી ને સંપર્ક કાપી નાંખતો યુવકે આપઘાતનો પ્રયાસ કરી નાંખ્યો.

5/7
નવસારી આવીને તેણે તરત પોતાના પ્રેમીનો સંપર્ક કર્યો અને તેને નવસારી બોલાવ્યો. નવસારીમાં તેણે પ્રેમી સાથે સેક્સ માણ્યું અને પ્રેમીને ત્યાં જ મકાન અપાવી રહેવા મનાવી લીધો. એ પછી 15 દિવસ સુધી યુવતી યુવક સાથે પત્નિની જેમ જ રહી. બંને આખો દિવસ કામલીલા કરતાં અને મજા કરતાં હતાં.

6/7
આ ઘટનાની વિગત એવી છે કે નવસારીના લુન્સી કુઈ વિસ્તારમાં રહેતા ધનાઢ્ય પરિવારની દીકરીનાં લગ્ન અમેરિકાના યુવક સાથે થયાં હતાં. યુવતીનો પતિ અમેરિકામાં સ્ટોર ધરાવે છે. તેની સાથે યુવતી આરામથી રહેતી હતી ને એ દરમિયાન તેને બે સંતાનો પણ થયાં. તેનું દામ્પત્ય જીવન સારૂં હતું ત્યાં ફેસબૂકે હલચલ કરી દીધી.

7/7
34 વર્ષની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના 26 વર્ષના યુવક સાથે સંપર્ક થયો ને ધીરે ધીરે બંને નજીક આવતાં ગયાં. પહેલાં પ્રેમની વાતો થતી પણ ધીરે ધીરે ફેસબુકના માધ્યમથી ને એકદમ અંગત કહી શકાય તેવી વાતો પણ કરવા લાગ્યાં. તેના કારણે યુવતીને પ્રેમીને મળવાની ઈચ્છા થઈ તેથી તે કોઈ બહાને ભારત આવી ગઈ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Embed widget