શોધખોળ કરો
વલસાડના બેંક મેનેજરે ફેસબુક દ્વારા વાપીની યુવતીને ફસાવી બાંધ્યા સેક્સ સંબંધ, MMS બનાવ્યો પછી શું થયું
1/5

અમદાવાદઃ વલસાડમાં એક ખાનગી બેન્કના મેનેજરે વાપીમાં રહેતી એક યુવતી સાથે ફેસબુક પર મિત્રતા બાંધી તેને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર રેપ કર્યાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. એટલું જ નહીં યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી અને તેનો વીડિયો બનાવીને તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.
2/5

બાદમાં અનેકવાર સેમ્યુલે અનેકવાર વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ કર્યુ હતું. એટલું જ નહીં સેમ્યુલે સુજાતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્રણ મહિના અગાઉ ધમકી આપીને સેમ્યુલે મિતાલીને બોલાવી હતી. જોકે, મિતાલીએ મોબાઇલ અને લેપટોપમાંથી કેટલા ફોટા ડીલીટ પણ કરી દીધા હતા.
Published at : 17 Oct 2016 10:34 AM (IST)
View More





















