શોધખોળ કરો

PAASમાંથી રાજીનામું આપ્યું હોવાની અટકળો વચ્ચે બાંભણિયાએ શું કર્યો ખુલાસો, જાણો વિગતે

1/4
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક નેતાઓ પાસ છોડી ગયા છે જેમાં રેશ્મા પટેલ, વરુણ પટેલનો સમાવેશ થાય છે. આ બંન્ને ભાજપમાં જોડાઇ ગયા હતા.

2/4
અમદાવાદઃ આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ પાસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતે રાજકારણ ગરમાઇ ગયું છે. જોકે, દિનેશ બાંભણિયાએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, તેણે રાજીનામું આપ્યું નથી અને તે અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે છે.

3/4
દિનેશ બાંભણિયા પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારથી હાર્દિક પટેલના નજીકના સાથી રહ્યા છે. દિનેશે કહ્યું કે, મે પાટીદારો માટે કામ કર્યું છે પરંતુ પાટીદાર સમાજ સાથે હંમેશા અન્યાય થયો છે. પાસમાં નેતાઓના રાજીનામા પાછળ પાસ દ્ધારા કોગ્રેસને આપવામાં આવેલા સમર્થનને કારણે હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

4/4
જોકે, દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો હતો કે, આંદોલન રાજકીય બની ગયું છે. તે હાલમાં આંદોલન સાથે સક્રીય રહેશે નહીં. ભાજપમાં જોડાશે તેવી અફવા પર દિનેશ બાંભણિયાએ કહ્યું કે, તે કોઇ પક્ષમાં જોડાશે નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget