શોધખોળ કરો
અમદાવાદઃ પરણીત યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ ને રહેવા લાગી લિવ-ઇનમાં, પછી શું થયું?
1/3

આ અંગેની વિગત એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) પોતે પરણીત છે. જોકે, પ્રિયા અન્ય એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક સાથે તેને પ્રેમ થઈ જતાં તે પતિને છોડીને પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેવા માટે આવી ગઈ હતી.
2/3

અમદાવાદઃ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે રહેવા ચાલી ગયેલી પરિણીત યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને રક્ષણ માંગ્યું છે. યુવતીએ છૂટાછેડા લેવા માંગતી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. તેમજ તેને અને તેના પ્રેમીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે.
Published at : 29 Jan 2019 12:42 PM (IST)
View More




















