શોધખોળ કરો

Horoscope Today : 29 જુલાઇ મંગળવારનો દિવસ આ રાશિ માટે આ કારણે છે ખાસ,જાણો રાશિફળ

Horoscope Today : આજે 29 જુલાઇ મંગળવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો પસાર થશે જાણીએ રાશિફળ

Horoscope Today :  ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 29 જુલાઇ મંગળવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ

મેષ- જીવન સાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, વૈવાહિક જીવનમાં અડચણ આવી શકે છે. ઘરમાં કલહનો વાતાવરણ સર્જાઇ શકે છે. મહાકાળીની આરાધના કરો.

વૃષભ- આ દિવસે મનની નકારાત્મકતા સંબંધો પર અસર ન કરે તેનું ધ્યાન રાખો. પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી. જો નોકરી સંબંધિત કોઈ મામલો કોર્ટમાં છે, તો તેના માટે નવા રસ્તાઓ ખુલશે.

મિથુન- આજના દિવસે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખો, બગડેલા કામ બનવાનો આજે દિવસ છે. ઓફિસમાં બોસ આપના કામની પ્રસંશા કરશે,પ્રમોશન લેટર પણ મળી શકે છે.

 કર્ક – આજના દિવસે સંબંધોને લઇને ચાલી રહેલી ઉથલ-પાછલ આપને વિચલિત કરી દેશે, બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. કામકામજ કુશળતાથી કરવાથી ઓફિસમાં આપની પ્રશંસા થશે. શુભ સમાચાર મળી શકશે.

સિંહ- આજના દિવસે જો કોઇ કામ પુરુ ન થાય તો તેના માટે કોઇને દોષ ન આપો. નોકરીમાં પરેશાની વધી શકે છે. ધીરજ રાખીને આવેગમાં આવ્યાં વિના દિવસ પસાર કરવો.

કન્યા-આજે તમે દિવસભર પ્રસન્નતાનો અનુભવ કરશો. તમારી જાતને સકારાત્મક રાખો. મન હળવું રહેશે અને કંઈક સર્જનાત્મક કરવાનો વિચાર આવશે. કાર્યસ્થળ પર બોસ કામનો બોજ વધારી શકે છે.

 તુલા - આ દિવસે ગ્રહોની સ્થિતિઓ જણાવે છે કે, વધુને વધુ લોકો સાથે સંપર્ક સાધવો તમારા લાભદાયી નિવડશે.

વૃશ્ચિક - આજે ઓફિસમાં લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા મળી શકે છે. જો તમે ધાર્મિક વસ્તુઓનો  વેપાર કરી રહ્યા છો, તો સારા ધનલાભના યોગ દેખાઈ રહ્યા છે.

ધન- આજે કેટલી પણ મુશ્કેલી હોય આપને સત્યનો સાથ ન છોડવો જોઇએ કારણ કે અંતમાં વિજય તેમની જ થાય છે. ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો.

 મકર- આજના દિવસ તણાવ મુક્ત રહેશો, મનગમતું કામ મળવાથી આપ હળવાશનો અનુભવ કરશો. કાર્યક્ષેત્ર વિશિષ્ટ ઓળખ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે.

કુંભ- આજે  નોકરીમાં સાવધાની રાખવાની જરૂર છે. બેદરકારી અત્યારે યોગ્ય રહેશે નહીં. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે કરો અને બિઝનેસ સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખો.

 મીન- આ દિવસે કામમાં કટ્ટરતા અને વધુ પડતા આત્મવિશ્વાસ લાવવાનું ભૂલશો નહીં. તે તમારા માટે હાનિકારક બની શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે, જેના કારણે તમે બોસ અને ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો. ભાગ્યદય થતાં  પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget