શોધખોળ કરો

Guruwar Upay: સંપત્તિ અને સમૃદ્ધિ માટે ગુરૂવારે કરો આ સચોટ ઉપાય, થઇ જશો માલામાલ

ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. જો કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવી શકો છો

Guruwar  Upay:ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. જો કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવી શકો છો. આજે અમે તમને  એવા સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ગુરુ ગ્રહને મજબૂત કરી શકો છો.

ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસો એક અથવા બીજા દેવતા સાથે સંબંધિત માનવામાં આવે છે. આમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહ કહેવામાં આવે છે. જે આધ્યાત્મિક પ્રગતિની સાથે ધન, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને જ્ઞાન આપનાર ગ્રહ છે. જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી છે અથવા તો આ વિસ્તારોમાં ઘણી સમસ્યાઓ છે, તો અમે તમને ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવશો.

ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનો શાસ્ત્રોમાં નિયમ છે. કેળાના ઝાડનો સંબંધ ગુરુદેવ બૃહસ્પતિ સાથે જણાવવામાં આવ્યો છે. એટલા માટે આ દિવસે કેળાના ઝાડની સાત પરિક્રમા કરવી ખૂબ જ શુભ રહેશે. જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કેળાના ઝાડની સાત પરિક્રમા કરો અને પછી કેળના  ઝાડને જળ અર્પણ કરો. જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તેમના માટે પણ આ ઉપાય ફાયદાકારક છે.

જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબુત ન હોય તો ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈ તેને પીળા કપડામાં બાંધી લો અને પછી તેને ગળામાં પહેરો. આમ કરવાથી તમને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મળશે અને શિક્ષણના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે. તેની સાથે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

જો તમે શિક્ષણના ક્ષેત્રમાં ઇચ્છિત પરિણામ મેળવવા માંગતા હોવ તો આ દિવસે તમારા ગુરુના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. તેમજ આ ઉપાય કરવાથી ગુરુ દોષ પણ શાંત થાય છે. આ સિવાય જો કોઈને તેમના વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તે લોકો પણ આ ઉપાય અજમાવી શકે છે.

ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલા માટે આ દિવસે મનવાંછિત ફળ મેળવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. વાસ્તવમાં ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: વટવા GIDCમાં ભયંકર આગ, 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: વટવા GIDCમાં ભયંકર આગ, 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ?
Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ?
Weather: દેશના આ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Weather: દેશના આ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
પહેલગામ હુમલા દરમિયાન પ્રવાસીઓની મદદ કરનાર મુમતાઝનું મોટું નિવેદન: 'ના કોઈ મુસ્લિમ, ના કોઈ હિન્દુ.....'
પહેલગામ હુમલા દરમિયાન પ્રવાસીઓની મદદ કરનાર મુમતાઝનું મોટું નિવેદન: 'ના કોઈ મુસ્લિમ, ના કોઈ હિન્દુ.....'
Advertisement
ABP Premium

વિડિઓઝ

UP Heavy Rain: ઉત્તરપ્રદેશમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ; જુઓ સ્થિતિSurendranagar: ખનીજ માફિયો સામે કાર્યવાહી, ચાર ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત| Abp AsmitaChandola Dimolition:મનપાની નફ્ફટાઈના કારણે ચંડોળા તળાવના ડિમોલિશનનું કામ અટક્યું, બુલડોઝરને બ્રેકDelhi Heavy Rain:દિલ્હીમાં આફતનો વરસાદ, બ્રિજ ફેરવાયા બેટમાં| Abp Asmita | 2-5-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: વટવા GIDCમાં ભયંકર આગ, 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: વટવા GIDCમાં ભયંકર આગ, 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ?
Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ?
Weather: દેશના આ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Weather: દેશના આ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
પહેલગામ હુમલા દરમિયાન પ્રવાસીઓની મદદ કરનાર મુમતાઝનું મોટું નિવેદન: 'ના કોઈ મુસ્લિમ, ના કોઈ હિન્દુ.....'
પહેલગામ હુમલા દરમિયાન પ્રવાસીઓની મદદ કરનાર મુમતાઝનું મોટું નિવેદન: 'ના કોઈ મુસ્લિમ, ના કોઈ હિન્દુ.....'
‘સીમા હૈદરનું સીધુ કનેક્શન છે, તેને જેલમાં નાખો....’ પહેલગામ હુમલાને લઈ મોટો ખુલાસો, જાણો કોણે કર્યો આ દાવો
‘સીમા હૈદરનું સીધુ કનેક્શન છે, તેને જેલમાં નાખો....’ પહેલગામ હુમલાને લઈ મોટો ખુલાસો, જાણો કોણે કર્યો આ દાવો
Demolition: અમદાવાદના ચંડોળા તળાવને ‘મીની બાંગ્લાદેશ’ બનાવનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
Demolition: અમદાવાદના ચંડોળા તળાવને ‘મીની બાંગ્લાદેશ’ બનાવનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
Pahalgam Terror Attack:'ISIએ આપ્યો આદેશ, બેતાબ ઘાટીમાં છૂપાવ્યા હથિયારો', NIAની રિપોર્ટમાં ખુલાસો
Pahalgam Terror Attack:'ISIએ આપ્યો આદેશ, બેતાબ ઘાટીમાં છૂપાવ્યા હથિયારો', NIAની રિપોર્ટમાં ખુલાસો
IPL ઇતિહાસમાં આ કારનામું કરનાર 7મો ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી, રૈના અને વોટસન પણ આ યાદીમાં સામેલ
IPL ઇતિહાસમાં આ કારનામું કરનાર 7મો ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી, રૈના અને વોટસન પણ આ યાદીમાં સામેલ
Embed widget