Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો-સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ. લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત. સરકારે કાયદો બનાવવાનું આશ્વાસ આપ્યું હોવાનો દાવો. આધાકાર્ડના સરનામે જ લગ્ન નોંધણી કરવાની માગણી. તલાટી બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવતા હોવાની પણ કરાઈ રજૂઆત. ગૃહમંત્રીએ આવા તલાટીઓ સામે પગલાં લેવા આપ્યા છે આદેશ. રાજ્ય કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક. લગ્ન નોંધણીમાં ફર્જીવાડાનો abp અસ્મિતાએ કર્યો હતો પર્દાફાશ. ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીના રેકેટનો કર્યો હતો પર્દાફાશ. લગ્ન નોંધણી માટે માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવા માગ. પાટીદાર સિવાય અન્ય સમાજના લોકો પણ કરી રહ્યા છે માગ. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.





















