શોધખોળ કરો

Zodiac Sign: આજથી આ રાશિઓની ખુલી જશે કિસ્મત, બુધ તેમના જીવનમાં લાવશે અપાર ખુશી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળીને 17 જુલાઈએ સવારે 12:10 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી અહીં રહેશે. તે પછી સિંહ રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં તેમનું ગોચર આ 3 રાશિઓ પર સકારાત્મક અસર કરશે.

Zodiac Sign:  જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળીને 17 જુલાઈએ સવારે 12:10 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી અહીં રહેશે. તે પછી સિંહ રાશિમાં ગોચર  કરશે. કર્ક રાશિમાં તેમનું ગોચર  આ 3 રાશિઓ પર સકારાત્મક અસર કરશે. બુધ તેમના જીવનમાં હરિયાળી લાવશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.

મિથુન: મિથુન રાશિનો શાસક ગ્રહ બુધ છે. આ માટે તેમના તમામ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થતા રહેશે. આ દરમિયાન તેમને અચાનક ધનનો લાભ મળશે. વ્યવસાયમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. બિઝનેસમાં લાંબી ડીલ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા આવશે. ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. તેમની વચ્ચેના વિવાદનો અંત આવશે. બુધના ગોચર દરમિયાન, આ સમય વાણી અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જેમ કે વકીલો, માર્કેટિંગ કામદારો અને શિક્ષકો વગેરે માટે સારો સાબિત થશે.

કન્યાઃ આ રાશિમાં 11મા સ્થાનમાં બુધ ગ્રહનું ગોચર થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ઘરને આવક અને ધનલાભનું સ્થાન માનવામાં આવે છે. આ રાશિના લોકોના જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે. આ રાશિનો સ્વામી પણ બુધ છે. આવી સ્થિતિમાં તેમને અચાનક ધનનો લાભ મળી શકે છે. વ્યવસાય અને કારકિર્દીમાં અપેક્ષિત સફળતા.

તુલા: બુધનું આ રાશિ પરિવર્તન  તુલા રાશિના દસમા ઘરમાં રહેશે. આ સ્થાન  ઘર બિઝનેસ અને નોકરીનું છે. તેથી, આ સમય દરમિયાન આ લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં સોદો થઈ શકે છે. નોકરી કરતા લોકો પ્રગતિ કરી શકે છે. કાર્યસ્થળે આપની  પ્રશંસા થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget