શોધખોળ કરો

Budh Vakri 2022: બુધ દેવ કન્યા રાશિમાં થઇ રહ્યો છે વક્રી, આ રાશિ માટે ગ્રહોની સ્થિતિ રહેશે શુભ, મળશે શુભ સમાચાર

Budh Vakri 2022: 10મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં બુધ વક્રી થવા જઈ રહ્યો છે. કઈ રાશિઓ તેની સૌથી વધુ શુભ અસર થશે.જાણીએ

Budh Vakri 2022: 10મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં બુધ વક્રી  થવા જઈ રહ્યો છે. કઈ રાશિઓ તેની સૌથી વધુ શુભ અસર થશે....

જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, તર્ક, સંચાર, ગણિત, ચતુરાઈ અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેને ગ્રહોનો રાજકુમાર પણ કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર, 10 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં બુધ ગ્રહ વક્રી થઇ રહ્યો છે. વક્રી થવાને કારણે  કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે.

 મેષઃ કન્યા રાશિમાં બુધના વક્રી  થવાથી મેષ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં પ્રગતિ થશે અને આવકમાં વધારો થશે. નોકરીમાં બદલાવ આવી શકે છે. પારિવારિક સ્થિતિ સારી રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.

 વૃષભ: વૃષભ માટે બુધનું વક્રીપણું શુભ રહેશે. સકારાત્મકતા જળવાઈ રહેશે. આવકમાં વધારો થશે. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. મિત્રના આગમનથી પરિવારમાં ખુશીઓ આવશે. કપડા વગેરેમાં ભેટ મળવાની સંભાવના છે. તમને માતાનો પ્રેમ મળશે. વાહન સુખમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે.

 કર્કઃ- આ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. નોકરીની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં તમને સફળતા મળશે. જૂના મિત્રોને મળવાની સંભાવના છે. શાસનમાં સત્તાનો લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. ખર્ચમાં વધારો થશે.

 સિંહ: નવા મકાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે, પરંતુ પારિવારિક જવાબદારી વધશે. કોઈ વડીલ વ્યક્તિ પાસેથી પૈસા મળવાની સંભાવના છે. અતિશય ઉત્સાહથી બચવું જોઈએ. વધુ દોડધામ થશે. નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે.

 કન્યાઃ  બુધના વક્રીના  પ્રભાવમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. નોકરીમાં પ્રમોશન મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વધુ મહેનત કરવી પડશે. ગુસ્સાને કાબૂમાં રાખો. તમને માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળશે. વાતચીતમાં સંયમ રાખો. મનમાં નકારાત્મક વિચારોની અસર થઈ શકે છે.

 મકર: વેપાર માટે કરેલ વિદેશ યાત્રા લાભદાયી રહેશે. તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. આત્મવિશ્વાસની સાથે મનમાં નકારાત્મકતાનો પ્રભાવ પણ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ મિલકત અથવા મકાનમાંથી આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમને કોઈ સારા સમાચાર મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

Embed widget