શોધખોળ કરો

Makar Sankanti 2022: મકર સંક્રાતિએ ગ્રહોમાં થશે પરિવર્તન, કઈ રાશિના ંલોકોને થશો ફાયદો ને કોને થશે નુકસાન ? ક્યાં સુધી રહેશે અસર ?

મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ બારમાંથી ત્રણ રાશિ માટે શુભ ફળ આપનાર છે. છે તો અન્ય ત્રણ રાશિ માટે ખતરાના સંકેત આપે છે.

Makar Sankranti 2022: મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ બારમાંથી ત્રણ રાશિ માટે શુભ ફળ આપનાર છે. જેમાં સિંહ, વૃશ્ચિક, મીન રાશિનો સમાવેશ થાય છે. તો અન્ય રાશિ  મેષ, વૃષભ, કન્યા,  ધન, મકર રાશિ માટે માટે સામાન્ય રહેશે.   આ વર્ષે આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે.  દૂધપાક ખાય છે .

મકર સંક્રાંતિમાં સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ આ રાશિ માટે આપશે શુભ ફળ

 સિંહ રાશિ

સિંહ રાશિ માટે ગ્રહના યોગ શુભ સંકેત આપી રહ્ચાં છે. નોકરી ન હોય તને સારી નોકરીની તક મળી શકે છે તો સુત્ર પર વિજય મેળવી શકો છો. પ્રમોશનના પણ યોગ બની રહ્યાં છે.

વૃશ્ચિક રાશિ

આપને દરેક ક્ષેત્ર સારી સફળતા મળશે. પ્રવાસનો યોગ બની રહ્યો છે. આપનું ભાગ્ય પરિવર્તન થતાં શુભ ફળ મળશે.

મીન રાશિ

આ સમય આપના માટે શુભ છે. નાના-મોટા અનેક આર્થિક લાભ થઇ શકે છે. આપના માન સન્માનમાં વૃદ્ધિ થાય. સંતાન સંબંધિત સમસ્યાનો પણ અંત આવશે.

તો અન્ય રાશિ માટે સામાન્ય તેમજ અન્ય ત્રણ રાશિ માટે ખતરાની ઘંટી સમાન છે. જાણીએ મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ કઇ ત્રણ રાશિ માટે ખતરા રૂપ છે.

મિથુન રાશિ

વાણીમાં ઉગ્રતા કારણે સબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ જાળવવો જરૂરી છે. ઉપરાંત નાના-મોટા અકસ્માતના ભોગ બનો તેવા સંકેત મળી રહ્યાં છે. નાની-નાની બાબતોના કારણે ભાઇભાંડુ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વાણી પર સંયમ રાખશો તો કેટલીક વિપરિત પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકશો. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

તુલા રાશિ

નોકરી ધંધામાં વાદ વિવાદથી બચવું, કેટલીક વિપરિત પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. તણાવના કારણે આપને અનિંદ્રાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને વિશેષ ધ્યાન રાખવું.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળના સંકેત નથી આપતું. આ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું. વર્ક પ્લેસ પર ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ સર્જાઇ શકે છે. સરકારી નોટિસો પણ મળી શકે છે. ખાસ કરીને આંખને લગતી કેટલી સમસ્યાનો સામનો કરવો પડે. આ સમયમાં વાણી સંયમ રાખીને વિવેકપૂર્ણ વર્તવાથી કેટલીક મુશ્કેલીનું સામાધાન લાવી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 

શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

Embed widget