શોધખોળ કરો

Astro Tips For Marriage: વિવાહમાં વિલંબ થઇ રહ્યો છે? શીઘ્ર લગ્નના યોગ માટે કરો આ સચોટ ઉપાય

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

કેટલીકવાર કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ પણ દાંપત્ય જીવન પર અસર કરે છે. કેટલાક લોકોને લગ્નમાં ખૂબ જ વિલંબનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક લોકોને તેમના લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં ખામીના કારણે લગ્ન પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે, જેના કારણે લગ્નમાં અડચણ આવે છે. આવો જાણીએ લગ્નમાં આવતી અડચણો પાછળના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ગ્રહોના કારણે લગ્નજીવનમાં આવે  અવરોધ

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. જો સાતમા ઘરનો સ્વામી તેની કમજોર રાશિમાં સ્થિત હોય તો  જાતકને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેની અસરને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. કુંડળીમાં ગુરૂ ગ્રહ અશુભ ગ્રહોથી પીડિત હોય તો પણ લગ્નજીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જન્મ કુંડળીના નવમા ભાગને નવવંશ કુંડળી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો નવવંશ કુંડળીમાં ખામી હોય તો પણ વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય છે.

શીઘ્ર વિવાહના ઉપાય

શીઘ્ર લગ્નના યોગ માટે  માંગલિક દોષનો ઉકેલ લાવવો જરૂરી છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેણે મોટાભાગે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલાસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોને લગ્નના યોગ બને છે.  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને લાડુ ચઢાવો. આમ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન શીધ્ર થાય છે તેમજ લગ્નજીવમાં  આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. અપરિણીત  યુવતીઓએ  ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. વહેલા લગ્ન માટે, તમારા પૂજા સ્થાન પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. દર ગુરુવારે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ વહેલા લગ્નમાં ફાયદો થાય છે. એવી માન્યતા છે કે, શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરવાથી લગ્નની મનોકામના પૂર્ણ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget