શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, સિદ્ધિનું વરદાન આપતા આ અવસરનું શું છે મહત્વ
વર્ષમાં 2 વખત ગુપ્ત નવરાત્રિ આવે છે. એક નવરાત્રિ મહા માસમાં અને અન્ય એક નવરાત્રિ અષાઢ માસમાં આવે છે. જો કે ગુપ્ત નવરાત્રિ વિશે બહુ ઓછો લોકો જાણે છે. તો શું છે તેનું મહત્વ અને આ દિવસોમાં આ કાર્ય કરવાનો નિષેધ છે જાણીએ.
ધર્મ:ગુપ્ત નવરાત્રિ આજથી એટલે કે 12 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ રહી છે જે 21 ફેબ્રુઆરી રવિવારે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે કારણ કે ષષ્ઠી તિથિ બે દિવસ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા 10 મહાવિદ્યાઓની સાધના ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
નવ દિવસ શું ન કરવું
- માંસ, મદિરા, સહિત લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઇએ.
- દુર્ગા ખુદ એક નારી સ્વરૂપ છે, તો મા દુર્ગાં એ ભક્તોથી પ્રસન્ન રહે છે. જે નારીનું સન્માન કરે છે.
- નવરાત્રિમાં ક્યારેય ક્રોઘ ન કરવો તેમજ કંકાશથી દૂર રહેવું. આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી.
- નવ દિવય સૂર્યોદય પહેલા ઉઠીને માતાજીનું પૂજન અર્ચન અને સાધના માટે સમય કાઢવો.
- નવરાત્રિમાં નખ, વાળ ન કાપવા જોઇએ. દાઢી કરવાનો પણ નિષેધ છે.
- કાળા રંગના કપડાં અને ચામડાની વસ્તુઓ બેસ્ટ, બેગનો ઉપયોગ ન કરવો.
- ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિ માટે ગુપ્ત પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે.
- જે નવ દિવસ અનુષ્ઠાન કરે છે. તે સાધકે બેડ પર નહીં પરંતુ જમીન પર સૂવાનો નિયમ છે.
- ઘરના વડીલોનું સન્માન કરવું, ભિક્ષુકનું અપમાન ન કરવું.
- મા કાલીકે
- તારા દેવી
- ત્રિપુરા સુંદરી
- ભુવનેશ્વરી
- માતા છિન્નમસ્તા
- ત્રિપુર ભૈરવી
- માતા બગલામુખી
- માતંગી
- મા ધૂમ્રવતી
- કમલા દેવી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion