શોધખોળ કરો

મંગલ દોષને દૂર કરવા માટે શ્રાવણમાં આ રીતે કરો શિવપૂજા,જીવનની આ સમસ્યાઓ થશે દૂર

મંગળ દોષથી જોડાયેલી સમસ્યા શિવ કૃપાથી કઇ રહી દૂર થઇ શકે છે.જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો આ શિવ પૂજાથી તેને દૂર કરી શકો છો.

ધર્મ જ્યોતિષ:મંગળ દોષથી જોડાયેલી સમસ્યા શિવ કૃપાથી કઇ રહી દૂર થઇ શકે છે.જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો આ  શિવ પૂજાથી તેને દૂર કરી શકો છો. મંગળ ગ્રહનો જીવન પર શું પ્રભાવ હોય છે. તે સમજીએ. મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છે. મંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. મંગળ પરાક્રમનો સ્વામી છે. તેનું મુખ્ય તત્વ અગ્નિ છે, કર્કરાશિમાં મંગળ તત્વ સૌથી વધુ નબળો હોય છે.

મંગળનો જીવન પર  શું હોય છે પ્રભાવ?

  • મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છે
  • મંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે
  • મંગળ પરાક્રમનો સ્વામી છે
  • મંગળનું મુખ્ય તત્વ અગ્નિ છે
  • મગંળદોષથી શું સમસ્યા સર્જાય છે

જો આપની કંડલીમાં મંગળદોષ હોય તો તે અનેક સમસ્યા ઉત્પન કરી શકે છે.  આપના આત્મવિશ્વાસનું સ્તર નીચું થઇ જાય છે. તેમજ જેનો મંગળ નબળો હોય તેનો સ્વભાવ ક્રૂર અને ગુસ્સોવાળો થઇ જાય છે. તે લોકો વધુ આક્રમક હોય છે. મગંળ ખરાબ હોય તો સાહસ અને આત્મવિશ્વાસનુ સ્તર નીચું હોય છે.મંગળ ખરાબ હોય વાદ વિવાદ કોર્ટ કચેરી ચાલ્યા કરે છે. મંગળનો દુષ્પ્રભાવ લગ્નજીવન પર પડે તો લગ્નવિચ્છેદ જેવી સ્થિતિનો પણ સામન કરવો પડે છે.

મંગળદોષને શિવ પૂજાથી કઇ રીતે કરશો દૂર
જો કુંડલીમાં મંગળદોષ હોય તો આપ શિવપૂજા દ્રારા કુંડલીમાંથી મંગળના દોષને દૂર કરી શકાય છે. આ માટે આ શિવજીને લાલ ફુલ અર્પણ કરો. જળમાં લાલ ફુલની પાંખડી ઉમેરીને તેને મહાદેવને અર્પણ કરો.આ સાથે ઓમ નમ: ભગવતે રૂદ્રાય નમો જાપ કરો. જો આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી આપના મંગળના કારણે સર્જાયેલા  સ્વભાવના દોષો દૂર થશે.

આત્મવિશ્વાસ માટે કરો ઉપાય
રોજ લાલ વસ્ત્ર ઘારણ કરીને શિવજીની સમક્ષ બેસો, ગૂગળની ધૂપબતી કરો. શિવ સમક્ષ બેસીને શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરો. આ પ્રયોગ દર મંગળવાર કરો. આપનામાં ઉર્જામનો સંચાર થશે, પોપર્ટી સંબંધિત સમસ્યાને ગોળ યુક્ત જળનો શિવજીને અભિષેક કરવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget