શોધખોળ કરો

Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાત રિજ્યનમાં હાલ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર હાલ  લો પ્રેશર એરિયા બનેલો છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર બનેલું છે. જેના કારણે ગુજરાત રિજ્યનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ વરસાદનું આંશિક પ્રમાણ ગુજરાત રિજ્યનમાં વધી શકે છે. જો કે ભારેથી અતિ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. પરંતુ ગાજવીજ સાથે ગુજરાત રિજ્યન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ ચાલું રહેશે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,   છોટા ઉદેપુર, નર્મદા, વ઼ડોદરા, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ નવસારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આગામી 3થી 4 દિવસ સુધી વરસતો રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતો રહેશે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget