શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના ખરીદો આ ચીજવસ્તુઓ, નહી તો આવશે મુશ્કેલીઓ

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે અને 17 એપ્રિલે સમાપ્ત થશે. દરમિયાન ભક્તો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. કહેવાય છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ. આ સિવાય કેટલીક વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલીક વસ્તુઓ ઘરે લાવવી અશુભ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ન ખરીદો

ચૈત્ર નવરાત્રિ દરમિયાન લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન લોખંડ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિના જીવનમાં પૈસાની ખોટ પડે છે અને પરિવારના સભ્યોને આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે.

કાળા કપડા ના ખરીદો

આ સિવાય ચૈત્ર નવરાત્રિ દરમિયાન કાળા કપડા ન ખરીદો. આ સમયગાળામાં કાળા કપડા ખરીદવા અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કાળા કપડા પહેરવા પર પણ પ્રતિબંધ છે. કહેવાય છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કાળા કપડા ખરીદવા અને પહેરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. જેના કારણે લોકોને જીવનમાં સફળતા મળતી નથી.

ચોખા ખરીદવા જોઇએ નહીં

આ સિવાય ચૈત્ર નવરાત્રિ દરમિયાન ચોખા ખરીદવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ચોખા ખરીદવાથી પુણ્યનો નાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રિ દરમિયાન ચોખાનું સેવન કરવા માંગો છો તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને ખરીદી લો.

ઈલેક્ટ્રોનિક સામાન ના ખરીદો

જો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભૂલથી પણ ન ખરીદો. નવરાત્રિ સમાપ્ત થયા પછી તમે ઈલેક્ટ્રોનિક સામાન ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરે લાવવાથી કુંડળીમાં સ્થિત ગ્રહો પર અશુભ પ્રભાવ પડે છે.                             

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan:  ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટેAbhay Chudasma: IPS અભય ચુડાસમાએ આપ્યુ રાજીનામું, શું હવે કરશે રાજકારણમાં એન્ટ્રી?Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના દ્રશ્યો| Gulbai tekara NewsMLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Embed widget