શોધખોળ કરો

Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હુડાનો વિરોધ વકર્યો છે. આજે સંપૂર્ણ હિંમતનગર બંધ છે. હિંમતનગરમાં 11 ગામોના લોકોએ હુડાનો જોરદાર રીતે વિરોધ કર્યો છે, હિંમતનગરમાં HUDAમાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિકો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહ્યાં છે. જેને લઇને આજે શહેરમાં સ્કૂલ, કૉલેજ, વેપાર, ધંધા-રોજગાર બંધ રહ્યાં છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પણ રજાનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, હુડાના વિરોધમાં ખાનગી સાથે સહકારી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યુ છે. 

હિંમતનગરમાં ચાલી રહેલા ત્રણ મહિનાથી હુડાના વિરોધને લઈ અલગ-અલગ સંસ્થા, એસોસિએશને સ્થાનિકોને ટેકો આપ્યો છે, સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ કરાઇ છે રજૂઆત અને સરકારમાં ફેર વિચારણા માટે કરાઇ હતી રજૂઆત, પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરિયા, પીપલોદી, હડિયોલ, કાંકણોલ, બેરણા, નવા બળવંતપુરા ગામના સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જોકે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11 હજારથી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈ શાંતિપૂર્ણ માર્ચ કરી હતી, ખેડૂતોની એકતા અને સંઘર્ષે સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું અને હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગિયાર ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 4 ટકા જમીનનો ટુકડો નહી પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે. મહત્વનું છે કે, ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ-1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી જાહેર થઈ શકે છે જેમાં કેટલાક પ્રાવધાન છે.

ગુજરાત વિડિઓઝ

Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?

Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

શહેરોનો વિચાર છોડો, ગામડામાં બેઠાં-બેઠાં કરો આ 5 બિઝનેસ, ઓછા ખર્ચે થશે લાખોની કમાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો

Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 

RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી

Embed widget