શોધખોળ કરો

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

Self Confidence For Success: કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉણપને કારણે તે હંમેશા બીજાથી પાછળ રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને સફળતા મળે  તો વાસ્તુશાસ્ત્રમાં આત્મવિશ્વાસ વધારવાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અપનાવીને જીવનમાં સફળતા મેળવી શકાય છે.

આ ઉપાયો અપનાવો

  • ઘરમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ ધરાવતું ફિશ એક્વેરિયમ રાખો. તેમને નિયમિત ભોજન આપો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણી હદ સુધી વધશે.
  • લિવિંગ રૂમમાં ઉગતા સૂર્ય અથવા દોડતા ઘોડાની તસવીર લગાવો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.
  • શનિ યંત્રને ઘરમાં રાખો. શનિ યંત્રની સ્થાપના કરવાથી ન માત્ર શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે, પરંતુ તેને ઘરના ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
  • પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે, તેથી જમતી વખતે પૂર્વ તરફ મુખ કરો.આ બાજુ મુખ રાખીને ભોજન કરવાથી દેવતાઓના આશીર્વાદ અને સ્વાસ્થ્ય મળે છે અને આયુષ્ય વધે છે.
  • દરરોજ સવારે ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો. નિયમિત જાપ મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્ર બુદ્ધિને તેજ બનાવે છે.
  • દરરોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે.
  • હંમેશા તમારો સમય એવા લોકો સાથે વિતાવો જેઓ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય.
  • એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ બીજામાં દોષ શોધે છે. આવા લોકો તમારો ઉત્સાહ ઓછો કરે છે.
  • ક્યારેય પણ ખાલી દિવાલની સામે ન બેસો કારણ કે તે તમારા આત્મવિશ્વાસને હલાવી શકે છે.
  • ઘરની બારીઓ હંમેશા ખુલ્લી રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • ઘરની છત પર પક્ષીઓ માટે નિયમિત રીતે ચારો નાખો અને તેમાં પાણી ભરેલું રાખો.
  • ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. જો લીંબુ સુકાઈ જાય તો તેને શનિવારે જ બદલી નાખો.

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget