શોધખોળ કરો

Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થી પર બનાવો સ્વાદિષ્ટ નારિયેળ લાડૂ, જાણો રેસિપી

ગણેશ ઉત્સવ માટે  પંડાલો સજાવવામાં આવી રહ્યા છે, શિલ્પકારો પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘરોમાં લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે,

Ganesh Chaturthi 2022  : ગણેશ ઉત્સવ માટે  પંડાલો સજાવવામાં આવી રહ્યા છે, શિલ્પકારો પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘરોમાં લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે, આપ  પણ ગણેશ ઉત્સવ 2022 ગણપતિ બાપ્પા તમારા ઘરોમાં સ્થાપિત કરવા માટે તૈયારી કરી રહ્યા હશો. , તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે નારિયેળ વડે ભગવાન ગણપતિના મનપસંદ લાડુ ઘરે જ સરળતાથી બનાવી શકાય છે.

ટિવસ્ટ સાથે બનાવો લાડુ

જો આપ પણ પૂજા સાથે ભગવાનના પ્રિય લાડુ ધરાવવા માંગો છો તો તો આ મોદક અવશ્ય બનાવો, આપ જાણો છો કે ગણેશજીને લાડુ ખૂબ જ પ્રિય  છે. જો કે લાડુ ચોખાના લોટ અને માવાથી બનાવાય છે.  પરંતુ  આજે અમે આપને  નારિયેળમાંથી લાડુ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. તે સ્વાદિષ્ટ તો હશે જ, પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો હોય છે. જાણીએ કોકોનટ લાડુની રેસિપી

નારિયેળ લાડૂ બનાવવા માટે સામગ્રી

  • 2- કપ સૂકું નાળિયેર
  • 3- ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1- ચમચી લીલી એલચી પાવડર
  • 2 -ચમચી ગુલાબજળ
  • 2 -ચમચી ઘી

નારિયેળ લાડૂ બનાવવાની વિધિ

સૌથી પહેલા એક ખાલી બાઉલ લો, તેમાં ઇલાયચી પાવડર, ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આપ હાથેથી મોદકને શેપ આપી શકો છો. જો ન ફાવતું હોય તો બજારમાં તેના બીબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને શેપ આપી શકો છો.

સૂકા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં કોપર હોય છે. તે તમને મગજની કાર્યક્ષમતા વધારે છે.  તે યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે. તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget