શોધખોળ કરો

Japani Baba prediction : જાપાની બાબા વેગાની ભયાવહ ભવિષ્યવાણી, શું જુલાઇ 2025માં સર્જાશે તબાહી

Japani Baba prediction : : બાબા વેંગાની જેમ રિયો તાત્સુકીએ પણ કેટલીક ભયાવહ આગાહી કરી છે. ભવિષ્યમાં તેની કેટલીક આગાહી સાચી પડી હોવાથી લોકો તેમની જુલાઇ 2025ની આગાહીથી ચિંતિત છે.

Japani Baba prediction : બલ્ગેરિયાના બાબા વાંગાની જેમ, જાપાની બાબા રિયો તાત્સુકીએ ખતરનાક આગાહી કરી છે. જાપાનના લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. ભય એટલો બધો છે કે, જાપાનની મુસાફરીમાં 83 ટકાનો ઘટાડો થયો છે.જાપાની બાબાની આ  આગાહીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ લોકોમાં તેમની વિશ્વસાસ ચોક્કસ કરી રહ્યાં છે. . ચાલો જાણીએ તેમને જુલાઇ 2025 માટે શું આગાહી કરી છે.

રિયો તાત્સુકી કોણ છે

જાપાનના રિયો તાત્સુકીને ન્યૂ બાબા વેન્ગા અને જાપાની બાબા વેન્ગા તરીકે ઓળખવામાં આવે છે. રિયો તાત્સુકી એક જાપાની મંગા (જાપાનીઝ કોમિક) કલાકાર છે. રિયો તાત્સુકીનું 'ધ ફ્યુચર આઈ સો' મંગા કોમિક વર્ષ 1999 માં પ્રકાશિત થયું હતું. રિયો તાત્સુકીએ આ પુસ્તકમાં કેટલીક આગાહીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.

રિયો તાત્સુકીએ તેમના પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો' માં 5 જુલાઈ, 2025 ના રોજ આફતની આગાહી કરી છે. પુસ્તકમાં આગાહી કરતા તેમણે લખ્યું છે કે, 5 જુલાઈ, 2025 ના રોજ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્રના તળમાં એક મોટી તિરાડ પડશે.

લોકો 5 જુલાઈ, 2025 ના રોજ આપત્તિની રિયો તાત્સુકીની આગાહી પર પણ વિશ્વાસ કરી રહ્યા છે, કારણ કે તેમની ઘણી આગાહીઓ પહેલા પણ સાચી પડી છે. આ જ કારણ છે કે લોકો તેમને જાપાની બાબા વેન્ગા કહે છે.

જાપાની બાબાની કેટલીક વધુ આગાહીઓ

  • જાપાની બાબા વેંગાએ 19191માં ક્વીન બેન્ડના મુખ્ય ગાયક ફ્રેડી મર્ક્યુરીના મૃત્યુની આગાહી કરી હતી, જે સાચી પડી.
  • તેમણે 1995માં કોબે ભૂકંપની આગાહી કરી હતી, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
  •  2011માં તાત્સુકીએ કરેલી ભૂકંપ અને સુનામીની આગાહી સાચી પડે છે.
  • તાત્સુકીએ કોવિડ-19ની પણ આગાહી કરી હતી, જે સાચી પડી.
  • રિયો તાત્સુકીની  જાપાની બાબા વેંગાએ રાજકુમારી ડાયનાના મૃત્યુની પણ આગાહી કરી હતી, જે સાચી પડી.

રિયો તાત્સુકીની આગાહી અંગે, જાપાની અધિકારીઓએ તેને અવગણવાની અપીલ કરી છે. મિયાગી પ્રીફેક્ચરના ગવર્નર યોશીહિરો મુરાઈએ લોકોને અપીલ કરી અને કહ્યું કે આ આગાહી સંપૂર્ણપણે પાયાવિહોણી છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ સાથે, તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget