શોધખોળ કરો

Religion: રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા જાણી લો આ જરૂરી નિયમ, આ લોકો ભૂલથી પણ ન પહેરે નહીંતર થશે પરેશાની

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે, જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.

Rudrakha:  મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. રૂદ્રાશને ધાર્મિક વિધિ સાથે પહેરવામાં આવે ત્યારે જ તે શુભ ફળ આપે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તેને પહેર્યા પછી વ્યક્તિએ જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. અન્યથા રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.

આ લોકોએ રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ

એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.

આ દરમિયાન રુદ્રાક્ષ ન ધારણ કરો

  • જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યું છે તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો, પણ નુકસાન છે.
  • એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આમ કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે, જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget