શોધખોળ કરો

શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શંકરને આ વસ્તુઓથી અભિષેક કરો, થઈ જશો માલામાલ  

દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં દરરોજ મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ સાથે મંદિરોમાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવે છે.

દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં દરરોજ મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ સાથે મંદિરોમાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવે છે. સાધકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાવન સોમવારે ઉપવાસ રાખે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી સાધકને મનોવાંછિત ફળ મળે છે. જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો  શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરો.    

શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. 

મહાદેવને પદાર્થથી કરો અભિષેક

  • જો તમે જંગમ સંપત્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દહીંનો અભિષેક કરો.
  • ધન પ્રાપ્તિ માટે શ્રાવણના સોમવારે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરો.
  • સાત્વિક વિચારધારાના લોકોએ ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી સાધક પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે.
  • જો તમે મોક્ષ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવનના પહેલા સોમવારે તીર્થયાત્રા દરમિયાન લાવેલા ગંગા જળથી ભગવાન શિવનો અભિષેક કરો.
  • શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવન સોમવારના દિવસે પાણીમાં ચંદન  નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે.
  • નવવિવાહિત મહિલાઓએ સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો જોઈએ.
  •  જો કોઈ વ્યક્તિને નજીવો તાવ કે શારીરિક પીડા રહેતી હોય તો શ્રાવણના  સોમવારે ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરો.
  • જો તમે શત્રુને હરાવવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગંગાના જળમાં સરસવનું તેલ મિક્સ કરીને અભિષેક કરો. આ ઉપાય કરવાથી શત્રુઓનું દમન થાય છે.
  •  કોઈ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રાવન સોમવારે ભગવાન શિવને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget